મલાઈકા અરોરાના પિતાની પ્રાર્થના સભામાં અર્જુન અને કરીના પહોંચ્યા, મલાઈકાના માતાનું હૈયાફાટ રુદન, આવી હાલત હતી, જુઓ વીડિયો

મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતા માટે આજે સોમવારે ગુરુદ્વારામાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારના નજીકના સભ્યો અને સગાંવહાલાં બધા એકત્રિત થયા હતા. અનિલ મહેતાની પ્રાર્થના સભામાં…