મલાઇકા અરોરાના પિતાની આત્મહત્યા મામલે મોટો ખુલાસો,. માતાએ પોલીસને કહ્યું, લિવિંગ રૂમમાં અચાનક જ….જાણો સમગ્ર વિગત
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બુધવાર, 11 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે મલાઈકાના પિતા અનિલ અરોરાએ મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં આવેલી આશા મૈનાર બિલ્ડિંગના સાતમા…