ક્રોપ ટોપમાં ખૂબ જ સ્ટાઈલિશ દેખાઈ રાધિકા મર્ચન્ટ, આ સ્પેશિયલ વસ્તુની શોપિંગ કરતી દેખાઈ, જુઓ વીડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડી લોકોની મનપસંદ બની ગઈ છે. લગ્ન પહેલાથી જ બંનેની ચર્ચા થવા લાગી હતી. તેમના મેગા વેડિંગે ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. લગ્ન પછી પણ બંનેને…