12 વર્ષ રાહ જોયા બાદ હવે આ રાશિના જાતકો ધન-દોલતથી થશે માલામાલ, આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ શરુ
ગુરુ ગ્રહ અતિચારી ગતિમાં 18 ઓક્ટોબરના દિવસે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં સંચાર કરશે. જ્યારે પણ કોઈ ગ્રહ તેની સામાન્ય ગતિથી અલગ ખૂબ જ ઝડપી ગતિએ ચાલવાનું શરૂ કરે છે, ત્યારે…
