હે ભગવાન! વાપીમાં દીકરાના જન્મ દિવસની પાર્ટીમાં મમ્મીનું હાર્ટ એટેકથી મોત, જુઓ ડરામણો વીડિયો

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક માતાનું તેના પુત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન અચાનક અવસાન થયું છે. આ દુઃખદ ઘટનાએ આનંદના પ્રસંગને શોકમાં ફેરવી દીધો છે…

error: Unable To Copy Protected Content!