‘અંડરવિયર પહેરવું જરૂરી અને દેખાવું… ‘ એરલાઈન આવો નિયમ પણ જારી કરી શકે છે, કોઈ વિચારી પણ ન શકે
દુનિયાભરની એરલાઈન્સે પોતાનો અલગ-અલગ પ્રકારનો ડ્રેસ કોડ બનાવી રાખ્યો છે, જેનું ધ્યાન એરલાઈન સ્ટાફે રાખવું પડે છે. ક્યારેક કેટલીક એરલાઈન્સ આ અંગે એવું મેમો જારી કરે છે, જેની ખૂબ ચર્ચા…