તારક મહેતાની આ અભિનેત્રીએ ખાલી બ્રા પહેરી કરાવ્યુ એવું ફોટોશૂટ કે જોઇ પોપટલાલના ઉડી જશે હોંશ

તારક મહેતાની આ ખુબસુરત અભિનેત્રીએ બોલ્ડ અંદાજથી ઉડાવ્યા દીધા ચાહકોના હોંશ, જુઓ વાયરલ તસવીરો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી દર્શકોને હસાવી રહ્યો છે. શોમાં નજર આવનાર બધા પાત્રો ખાાસ છે. ટીવી અભિનેત્રી આરાધના શર્મા પણ તારક મહેતામાં આવ્યા બાદ ફેવરેટ લિસ્ટમાં સામેલ થઇ ચૂકી છે. આરાધના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર બોલ્ડ તસવીરો શેર કરી ઇન્ટરનેટનો પારો વધારતી રહે છે. હવે આરાધનાએ ફરી એકવાર તેની હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બ્રાલેટમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @aradhanasharma567

આરાધનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થવા લાગી છે. તે આ દરમિયાન ઘણા બોલ્ડ પોઝ પણ આવી રહી છે. તેણે બિકી સ્ટાઇલનું ઘણુ નાનું ટોપ પહેર્યુ છે. તેનું આ ટોપ સ્ટ્રિપ્ડ ટોપ છે. તેમજ આ ટોપ પર ચેક પ્રિંટ પણ નજર આવી રહી છે.

આરાધનાના લુકની વાત કરીએ તો, તેણે આ ટોપ સાથે ડેનિમ જીન્સ પહેર્યુ છે. અને હેર સ્ટાઇલની વાત કરીએ તો, તેણે ઓપન હેર રાખ્યા છે. તેના ચહેરા પર ગોલ્ડન હાઇલાઇટ વાળ ઘણા ખૂબસુરત લાગી રહ્યા છે. સ્પિલિટ્સવિલા 12ની એક્સ કંટેસ્ટેંટ આરાધના શર્મા જયારથી તારક મહેતામાં સામેલ થઇ છે ત્યારથી તેને ઘણો પ્રેમ અને પ્રસિદ્ધી મળી છે.

જણાવી દઇએ કે, આરાધના શર્મા “સ્પ્લિટ્સવિલા-12″થી ઓળખાણ મળી. આ શોમાં દર્શકોને તેનો લૂક ખૂબ પસંદ આવ્યો હતો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.

થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યુમાં આરાધાનાએ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી.આ ઘટના બાદથી તેને પુરુષો પર વિશ્વાસ કરવામાં થોડી સમસ્યા પણ  થવા લાગી હતી. આ ઘટના વિશે આરાધનાએ કહ્યુ કે, આ એક એવી ઘટના છે, જેને હું જીવનભર ભૂલાવી શકતી નથી. 4-5 વર્ષ પહેલાની વાત છે, જયારે હું પૂણેમાં રહીને અભ્યાસ કરી રહી હતી. હું પૂણેમાં મોડલિંગ કરી રહી હતી, ત્યારે મને ખબર પડી કે એક વ્યક્તિ મુંબઇમાં થનાર કોઇ પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ કરી રહ્યા છે.

Shah Jina