મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રીટા રિપોર્ટર છે પ્રેગ્નેન્ટ, બેબીબમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી- જુઓ તસ્વીરો

ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા રાજદ પ્રેગ્નેન્ટ છે. પ્રિયા આહુજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Blues 💙 #maldives #travelpics #travel

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

આ તસ્વીરમાં પ્રિયાના પતિ માલવ રાજદ પણ રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહયા છે. પ્રિયા આહુજાએ ગુજરાતી ડાયરેક્ટર માલવ રાજદ સાથે લગ્ન કર્યા છે, લગ્ન બાદ હાલ બંને પોતાના પહેલા બાળકની રાહ જોઈ રહયા છે. બંને પોતાના પહેલા બાળક માટે ખૂબ જ આતુર અને ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

I’m a true OceanHolic #maldives #ocean #travel #travelpics

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જણાવી દઈએ કે હાલ પ્રિયા પોતાના પતિ માલવ સાથે માલદીવમાં વેકેશન મનાવી રહી છે. પ્રિયાએ આ વેકેશનની કેટલીક તસ્વીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે પોતાનું બેબીબમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

Too hot… Btw I’m talking about d weather 💁🏻‍♀️ #throwback #Seychelles

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જન્માષ્ટમીના દિવસે પ્રિયાએ પોતાની પ્રેગ્નેન્સીની ખબરોને ઓફિશિયલ જાહેર કરી છે, અને સાથે જ લખ્યું છે, ‘Ten little fingers, ten little toes.. With love and grace, our family grows.. Cudnt be a better day than today to announce this…Happy Janmashtami.’

પ્રિયાએ શેર કરેલી એક તસ્વીરમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પોતાના પતિને કિસ કરતી જોવા મળે છે. આ સમયે તેને પોતાના હાથમાં બેબીના નાના શૂઝ પણ પકડયા છે. જણાવી દઈએ કે પ્રિયા આહુજાના પતિ માલવ રાજદ

 

View this post on Instagram

 

🥰

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચીફ ડિરેક્ટર છે. શોના સેટ પર બંનેની પહેલી મુલાકાત થઇ અને બંનેએ એકબીજા સતાહૈ પ્રેમ થયો. નવેમ્બર ૨૦૧૧માં બંનેએ લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

Agar tum saath ho 🥰

A post shared by Pri🐾 (@priyaahujarajda) on