બોલ્ડ દેખાવાની ચાહતમાં એટલી મોટી ભૂલ કરી બેઠી અભિનેત્રી તાપસી પન્નૂ કે લોકોએ કહ્યુ- હિંદુ ધર્મનું અપમાન કરે છે, કંઇક તો શરમ કર…

‘શરમ આવવી જોઇએ’, તાપસી પન્નૂએ ઉપરથી બધું જ ખુલ્લું દેખાય એવો ડ્રેસ સાથે પહેર્યું માં લક્ષ્મીનું નેકલેસ, જલ્દી જુઓ તસવીરો

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ આમ તો ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે, પણ હાલમાં જ કંઇક એવું થયુ કે યુઝર્સ તાપસી પર ખરાબ રીતે ભડક્યા. યુઝર્સે તાપસી પન્નૂ પર હિંદુ દેવીનું અપમાન કરવાનો આરોપ પણ લગાવી દીધો અને ખૂબ ખરી-ખોટી સંભળાવી. તાપસી પન્નૂએ હાલમાં જ લેક્મે ફેશન વીકમાં રેંપ વોક દરમિયાન એક નેકલેસ પહેર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)

પણ આ નેકલેસ તેના માટે ટ્રોલિંગ બની ગયુ અને તે લોકોના નિશાના પર આવી ગઇ. તાપસી પન્નૂએ રેડ ગાઉન કેરી કર્યુ હતુ અને આ ગાઉન એટલું ડીપ હતુ કે તેના ક્લીવેજ પણ દેખાઇ રહ્યા હતા. હદથી વધારે ડીપનેક ગાઉન સાથે તાપસીએ ગળામાં એક નેકલેસ પહેર્યુ હતુ અને આ નેકલેસમાં માં લક્ષ્મીની પ્રતિમા બનેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Monisha Jaising (@monishajaising)

આ જોઇ યુઝર્સ ભડક્યા અને તેમણે તાપસી પર હિંદુ દેવીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. મિનિટોમાં જ તાપસી પન્નૂની સોશિયલ મીડિયા પોસ્ટ લોકોના ગુસ્સા અને આપત્તિજનક કોમેન્ટથી ભરાઇ ગઇ. એક યુઝરે તાપસીને કહ્યુ- શરમ આવવી જોઇએ. યુઝર્સનું માનવું છે કે તાપસીએ લેક્મે ફેશન વીકમાં જે કપડા પહેર્યા હતા તે ઘણા રીવિલિંગ હતા અને આ સાથે તેણે લક્ષ્મીજીની મૂર્તિવાળું નેકલેસ પહેરી શર્મશાર કરનારું કામ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Monisha Jaising (@monishajaising)

તાપસી પન્નૂએ તેના ઇન્સ્ટા પર જે તસવીર શેર કરી છે, તેમાં લોકો તાબડતોડ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- તાપસી શરમ આવવી જોઇએ, ઘણુ જ ઘટિયા છે. કોઇ પણ ધર્મના સિંબલને તમે કેવી રીતે રીપ્રેજેંટ કરો છો, તે તમને એક સેલિબ્રિટી તરીકે ખબર હોવી જોઇએ. એક અન્ય યુઝરે લખ્યુ- બેશરમ છે આ.

એક બીજાએ લખ્યુ- કપડા જ ઉતારી દે બેશરમ, લાલ રંગ શું કરે. રંગ પીછો છોડી દેશે. જણાવી દઇએ કે, તાપસી પન્નૂ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ ટ્રોલર્સનો શિકાર થઇ ચૂકી છે, જેણે ક્યારેક ભગવાનની તસવીરવાળા કપડા પહેર્યા તો કોઇએ નેકલેસ…હવે જોવાનું એ રહેશે કે ટ્રોલર્સની આ કમેન્ટ્સ બાદ તાપસી કેવી રીતે રિએક્ટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Celebs Pics (@instadudestuff)

વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાપસી પન્નૂ જલ્દી જ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ડંકીમાં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે અનુભવ સિન્હાની અફવાહ છે. ત્યાં તાપસીએ હાલમાં જ ફિર આઇ હસીન દિલરુબાનું એનાઉન્સમેન્ટ કર્યુ છે. આ હસીન દિલરુબાની સીક્વલ છે.

Shah Jina