ફિલ્મી દુનિયા

વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે ‘દિલ બેચારા’ મમ્મી, જુઓ સુશાંત રાજપૂતની સહ-કલાકારની આ અંદાજ

દિલ બેચરમાં મમ્મીનો રોલ કરનાર આ જુવાન અભિનેત્રી વાસ્તવિક જીવનમાં છે ખુબ જ હોટ, જુઓ 10 તસ્વીરો

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. રિલીઝના દિવસે આ ફિલ્મે રેકોર્ડતોડ પ્રેક્ષકો મેળવ્યા હતા. ફિલ્મની સાથે સાથે તેના કલાકારો પણ ખુબ જ ચર્ચા થઇ છે. એક નામ સામે આવ્યું છે સ્વસ્તિક મુખર્જીનું. સ્વસ્તિકે આ ફિલ્મમાં સંજના સંઘીની માતા શ્રીમતી બાસુની ભૂમિકા ભજવી હતી. તેની પણ ખુબ જ પ્રશંસા થઇ હતી.

‘દિલ બેચરા’માં સ્વસ્તિક મુખર્જી એક કઠિન માતાની ભૂમિકા નિભાવે છે જે પોતાની કેન્સરગ્રસ્ત પુત્રીની સંભાળ લઈ રહી છે.

વાસ્તવિક જીવનમાં સ્વસ્તિક તદ્દન બોલ્ડ છે. સ્વસ્તિક કાયમ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે સોશ્યિલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે.

સોશિયલ મીડિયામાં તેનો બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તે તેની આ તસ્વીરોથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી ચુકી છે.

પાતાલ લોક અને દિલ બેચરામાં ગંભીર ભૂમિકા ભજવનારી સ્વસ્તિક મુખર્જીનો બોલ્ડ અંદાજ તેમના ચાહકોને ખૂબ ગમે છે.

જણાવી દઈએ કે સ્વસ્તિકે 2001 માં બંગાળી ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.પોતાની લગભગ 20 વર્ષની કારકિર્દીમાં સ્વસ્તિકે ઘણી મહાન ફિલ્મો આપી છે.

વર્ષ 2020 પણ તેમના માટે ખૂબ સારું રહ્યું. આ વર્ષે તેના બંને પાત્રો પાતાલલોક અને દિલ બેચારાની લોકોએ ખૂબ પસંદ કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.