સુશાંતસિંહની બોલ્ડ અભિનેત્રીએ બ્લાઉઝ વિના સાડી પહેરીને કરાવ્યું ફોટોશૂટ, મિનિટોમાં તસવીરો થઇ વાયરલ

40 વર્ષની આ હોટ હિરોઈન જેણે સુશાંતસિંહ રાજપૂત સાથે હોંઠ પર હોંઠ ચડાવીને દ્રશ્યો આપ્યા હતા, હવે બ્લાઉઝ વગરની સાડી પહેરીને ફેન્સને ઉતેજીત કરી દીધા જુઓ

બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી સ્વાસ્તિકા મુખર્જીએ હવે બોલિવૂડમાં પણ પોતાની અલગ જગ્યા બનાવી રહી છે. તે તેના શાનદાર અભિનય તેમજ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. સ્વાસ્તિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે.

તેમજ તાજેતરમાં ફરી એકવાર સ્વાસ્તિકા કેટલાક કારણોસર હેડલાઇન્સમાં રહે છે. સ્વાસ્તિકા તેના વાસ્તવિક જીવનમાં પણ એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે. સ્વાસ્તિકાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ શેર કર્યું છે જેને લીધે સ્વાસ્તિકા ખુબ જ ચર્ચામાં રહે છે.

સ્વાસ્તિકા મુખર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર લીલી સાડીમાં જોવા મળી રહી છે. તેણે આ સાડી સાથે બ્લાઉઝ પહેર્યું નથી. આ આઉટફિટ સાથે તે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરેલી જોવા મળી રહી છે.

નેકલેસ અને બાજુબંધ સાથે સ્વાસ્તિકાનું નોઝરિંગ પણ ખૂબ સ્ટાઇલિશ દેખાઈ રહ્યું છે. સ્વાસ્તિકાના ચાહકો તેની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેના વખાણના પુલ બાંધી રહ્યા છે.

આ તસવીર શેર કરતી વખતે લખ્યું- ‘લવ યોર હેન્ડલ્સ. અમે એવા દેશમાં રહીએ છીએ જ્યાં ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં લોકો સુંદરતાના અવાસ્તવિક ધોરણો સ્થાપિત કરે છે અને સમાજ અપેક્ષા રાખે છે કે લોકો તેમને ફોલો કરશે. આવા ધોરણો મારા માટે કોઈ વાંધો નથી. દરેક વ્યક્તિ સુંદર છે, આ કેપ્શનની પરિભાષા શોધો. તે તમારા પોતાના વિશ્વાસ પર આધાર રાખે છે ‘.

સ્વાસ્તિકાએ માત્ર 18 વર્ષની ઉંમરે વર્ષ 1998માં પ્રખ્યાત રવીન્દ્ર સંગીત ગાયક સાગર સેનના પુત્ર પ્રમિત સેન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. આ લગ્નથી વર્ષ 2000માં સ્વાસ્તિકાને એક પુત્રીનો જન્મ થયો હતો. સ્વાસ્તિકા ઘણી વખત પોતાની દીકરી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

પ્રમિત સેનથી અલગ થયા બાદ સ્વાસ્તિકાને ઘણા બધા અફેર હતા. તેમનું નામ ઘણા લોકપ્રિય કલાકારો જેવા કે જીત પરમબ્રત ચેટર્જી અને દેવની સાથે જોડાયેલું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વતિકાએ વર્ષ 2010માં ફિલ્મ ‘મુંબઈ કટીંગ’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.

આ પછી તે સુશાંત સિંહ રાજપૂતની સામે ફિલ્મ ‘ડિટેક્ટીવ બ્યોમકેશ બક્ષી’માં પણ જોવા મળી હતી. સ્વાસ્તિકા મુખર્જી છેલ્લીવાર ફિલ્મ દિલ બેચારામાં દેખાઇ હતી. એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ દુનિયાને અલવિદા કહ્યું પછીથી લોકોએ તેમનો પ્રતિ જોરદાર સહાનભૂતી જોવા મળી છે. તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારાને ફેન્સનો ઘણો પ્યાર મળ્યો છે અને ક્રિટિક્સએ પણ ફિલ્મને પણ ખૂબ ટેકો મળ્યો છે.

ફિલ્મની રજૂઆત પછી, તેની IMDB રેટિંગ રાતે 11 વાગ્યા પછી 10/10 જોવા મળી રહી, જે એક રિકોર્ડ છે. હવે તેની રેટિંગ 9.8 જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ 9.8 રેટિંગ ટોપનું રેટિંગ છે. ભારતીય ફિલ્મોમાં દિલ બેચરા IMDb રેટિંગમાં ટોચ પર છે. ત્યારે ઇન્ટરર્નેટ પર આ ફિલ્મનું પ્રભુત્વ છે અને લોકો તેની વચ્ચે ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

આ ફિલ્મ Disney અને Hotstar પર રીલિઝ થઈ છે અને રેટિંગ્સ ટોપ પર રહ્યા તો IMDB સર્વરના ક્રેશ થયાના સમાચાર પણ મળ્યા હતા. ફિલ્મ જોયા પછી એટલા લોકોએ એકસાથે રેટિંગ આપ્યું કે સતત લોકોના રેટિંગ્સ આપવાને કારણે IMDb સર્વર ક્રેશ થયું હતું,

કારણ કે ઘણા પ્રશંસક એક પણ સમયે પોતાનો નિર્ણય આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભારતમાં પહેલી વાર IMDbનું રેટિંગ સર્વર ક્રેશ થયું છે. ફિલ્મનો સ્ટ્રીમિંગ શરૂ થયાના 2 કલાકમાં જ હોટસ્ટાર ક્રેશ હેવાના સમાચાર આવવા લાગી. ત્યારે જ IMDB રેટિંગને લઇને લોકો ચર્ચા કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો ફિલ્મ જોવા માટે પણ વોટિંગ કરી રહ્યા હતા.

આ ફિલ્મને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે, આ દરમિયાન ફેન્સ આ જ વિશ કરી રહ્યા છે કે સુશાંત આ બધાને જોવા માટે જીવતો હોત.આ ફિલ્મમાં સુશાંતના પાત્રનું નામ મેની છે. મેનીના પાત્ર ખુબ હદ સુધી વાસ્તવિક જીવનમાં સુશાંતને મળે જુળે છે. ખુશ મિસાજ અને પોતાની દુનિયામાં રહેવા વાળા મેની રજનીકાન્તનો ખૂબ મોટો ફેન છે.

સુશાંત સિવાય આ ફિલ્મમાં સંજના સંઘી, સ્વસ્તિક મુખર્જી, શાશ્વત અને સાહિલ વેદ તેના કામથી સંપૂર્ણ પ્રભાવિત છે. ખાસ ભૂમિકામાં સૈફ અલી ખાને ન્યાય આપ્યો છે. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. રિલીઝના દિવસે આ ફિલ્મે રેકોર્ડતોડ પ્રેક્ષકો મેળવ્યા હતા.

ફિલ્મની સાથે સાથે તેના કલાકારો પણ ખુબ જ ચર્ચા થઇ છે. એક નામ સામે આવ્યું છે સ્વસ્તિક મુખર્જીનું. સ્વસ્તિકે આ ફિલ્મમાં સંજના સંઘીની માતા શ્રીમતી બાસુની ભૂમિકા ભજવી હતી. તેની પણ ખુબ જ પ્રશંસા થઇ હતી.

‘દિલ બેચરા’માં સ્વસ્તિક મુખર્જી એક કઠિન માતાની ભૂમિકા નિભાવે છે જે પોતાની કેન્સરગ્રસ્ત પુત્રીની સંભાળ લઈ રહી છે. વાસ્તવિક જીવનમાં સ્વસ્તિક તદ્દન બોલ્ડ છે. સ્વસ્તિક કાયમ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે સોશ્યિલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે.

સોશિયલ મીડિયામાં તેનો બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તે તેની આ તસ્વીરોથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી ચુકી છે. પાતાલ લોક અને દિલ બેચરામાં ગંભીર ભૂમિકા ભજવનારી સ્વસ્તિક મુખર્જીનો બોલ્ડ અંદાજ તેમના ચાહકોને ખૂબ ગમે છે.

જણાવી દઈએ કે સ્વસ્તિકે 2001 માં બંગાળી ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.પોતાની લગભગ 20 વર્ષની કારકિર્દીમાં સ્વસ્તિકે ઘણી મહાન ફિલ્મો આપી છે. વર્ષ 2020 પણ તેમના માટે ખૂબ સારું રહ્યું. આ વર્ષે તેના બંને પાત્રો પાતાલલોક અને દિલ બેચારાની લોકોએ ખૂબ પસંદ કરી છે. જાણીતી બંગાળી અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ ૭ વર્ષ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કહેવાય છે કે અભિનેત્રીનો ઝઘડો તેના પ્રેમી સાથે થયો હતો. સ્વસ્તિકા ફિલ્મ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ હિરોઈને પોતાની હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સ્વસ્તિકાની હાલત ઘણી ગંભીર હતી અને તેને અપોલો હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે પછી તેણીને સારું થઇ ગયું હતું.

Patel Meet