જ્યોતિષ શાસ્ત્ર

સ્વર્ગથી બનીને આવે છે આ 5 નામ રાશિ વાળા લોકોની જોડીઓ, બને છે એક સાચા જીવનસાથી…

તમે મોટાભાગે લોકોને એ કહેતા સાંભળ્યું હશે કે જોડીઓ ભગવાન ઉપરથી એટલે કે સ્વર્ગથી બનાવીને મોકલે છે અને જમીન એટલે કે ધરતી પાર આ જોડીઓને માત્ર એક બીજા સાથે મળવાનું જ હોય છે. એવામાં ઘણીવાર તો ઇન્સાનને પોતાની પસન્દગી અનુસાર જીવનસાથી મળી જાતો હોય છે, જ્યારે ઘણીવાર એવું પણ બને છે કે પોતાનો સાચો પ્રેમ મેળવવા માટે લોકોને પોતાનો જીવન સાથી મળવામાં ખુબ જ સમસ્યાઓ પણ આવતી હોય છે.

Image Source

પણ જો તમને પહેલાંથી જ જાણ હોય કે તમારી જોડી ક્યાં અક્ષરના નામ વાળા વ્યક્તિ સાથે ફિટ બેસસે તો તે તમારા માટે ખુબ જ મદદગાર સાબિત થઇ શેક છે.આજે અમે તમને તે 4 રાશિઓના નામ વળી જોડીઓ વિશે જણાવીશું, જેઓ સાચા જીવનસાથી બને છે.

1. N અને S:

જે લોકોનું નામ આ બે અક્ષરોથી શરૂ થાય છે તે જોડી એકબીજા સાથે ખુબ જ વિશ્વાસ રાખે છે. તેઓ ક્યારેય પણ પોતાના પાર્ટનરને દગો નથી આપતા. સાથે જ આવા લોકો પ્રેમની મિસાલ કાયમ કરવામાં પણ સૌથી આગળ રહે છે. એવામાં તેઓનો પાર્ટનર તેમને સાચા દિલથી પ્રેમ કરે છે માટે તે કહેવું ખોટું નથી કે ખરેખર આ જોડી સ્વર્ગ માંથી જ બનીને આવે છે.

2. P અને S:

Image Source

એવું માનવામાં આવે છે કે આ બંને જોડી રોમાન્ટિક હોય છે. જણાવીએ કે આ નામવાળી જોડી ક્યારે પોતાના સાથીનું દિલ નહીં તોડે અને તેમને ક્યારે પણ દગો નહીં આપે. તેઓ  ખરાબ સમયમાં એકબીજાનો સાથ નિભાવશે. એકબીજા પ્રત્યા ખુબ જ ઈમાનદાર રહેશે.

3. A અને S:

જે લોકોનું નામ A અને S થી શરૂ થાય છે, અને જો આવા લોકો મળી જાય તો બંને જીવનભર સુધી એકબીજાનો સાથ નિભાવે છે. એટલે કે A અક્ષર વાળા લોકો માટે S નામ વાળા લોકો એકદમ પરફેક્ટ હોય છે. તેઓ નાની-નાની વાતોને લઈને ક્યારેય પણ પોતાના પાર્ટનર સાથે મન-મુટાવ કે ઝગડો નથી કરતા.

4. D અને B:

Image Source

જે લોકોનું નામ D અને B થી શરુ થતા લોકો કાયમ એકબીજાનો સાથ નિભાવશે. આવું જોવામ આવ્યું છે કે આ બે નામ વળી વ્યક્તિ વચ્ચે ખુબ જ પ્રેમ હશે. તેઓ એકબીજા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. અને તેઓ ક્યારે એકબીજાનો વિશ્વાસ તોડતા નથી.

5. S અને R:

આ બે નામ વાળી જોડીઓ હંમેશા જ પોતાના પાર્ટનરને ખુશ રાખવાની કોશિશ કરતા હોય છે. તેઓની વચ્ચે ક્યારેય પણ ઈર્ષ્યાની ભાવના નથી હોતી અને તેઓ એકબીજાને પુરી ઉંમર પ્રેમ નિભાવનું પ્રોમિસ કરે છે અને તે પ્રોમીસને પૂરું પણ કરે છે. એવામાં કહી શકાય છે કે આ જોડી ભગવાને જ બનાવીને મોકલી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks