મિસ યુનિવર્સનો ખિતાબ જીતેલી સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને ટીવી કલાકાર ચારુ અસોપા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. રાજીવ અને ચારુએ 16 જૂનના હિન્દુ રીતરિવાજથી લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા જ બન્નેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્નના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

લગ્ન બાદ રાજીવ અને ચારુ થાઈલેન્ડમાં હનીમૂન મનાવી રહ્યા છે. બન્ને હનીમૂનના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. પરંતુ બંનેના એવા ફોટો સામે આવ્યા છે.

સોમવારે ચારુએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પતિ રાજીવ સાથે રોમેન્ટિક તસ્વીર શેર કરી હતી.

આ ફોટોમાં લોકોના પ્રેમ અને વિસ મળી રહી છે.લોકો તારીફ કરતા લખે છે કે, તમે અને નેચર બન્ને આગ લગાવી રહ્યા છો. ચારુએ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, તે બીચ વ્યુ સ્વિમિંગ પુલની છે. પુલમાં પતિ રાજીવ સાથે બહુજ રોમેન્ટિક પોઝ આપી રહી છે.

આ ન્યુલી મેરિડ કપલ હનીમૂન મનાવવા માટે યુરોપ જવાનું છે. પરંતુ તેની પહેલા થાઈલેન્ડમાં સમય વિતાવે છે.

કમેન્ટમાં ફેન્સ આ કપલની કેમેસ્ટ્રીની બહુજ તારીફ કરે છે. બોન્ડિંગથી લઈને લોકેશન સુધીની બધાની તારીફ કરે છે.

ચારુ અને રાજીવ બન્ને ફેન્સ માટે ફોટા અને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીથી હનીમૂનની અપડેટ્સ આપતા રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks