મનોરંજન

આ અભિનેત્રીએ બોય ફ્રેન્ડ અને પુત્રી સાથે બ્લેક બિકી પહેરી લગાવી સ્વિમિંગ પુલમાં આગ, વિડીયો થયો વાયરલ

હાલમાં જ સુષ્મિતા સેન અને રોહમન શોલ અને બ્રેકઅપની ખબર જોર પકડ્યું હતું. પરંતુ થોડા સમય બાદ જ સુષ્મિતાએ તેના બોય ફ્રેન્ડ સાથે ફોટો શેર કરી આ અફવાને ખોટી સાબિત કરી દીધી હતી. ત્યારે હવે સુષ્મિતાએ બોય ફ્રેન્ડ અને બેટી સાથે નવો વિડીયો શેર કર્યો છે. વીડિયોમાં ત્રણેય સ્વિમિંગ પુલમાં નજરે ચડે છે. સુસ્મિતા હાલમાં બોય ફ્રેન્ડ અને પુત્રી સાથે દુબઈમાં વેકેશન મનાવે છે.

સ્વિમિંગ પુલમાં સુસ્મિતાને  રોહમનને ટાઈટ હગ પણ કર્યું હતું. સુસ્મિતા બ્લેક હોટ લાગી રહી હતી. આ વીડિયોને સુસ્મિતાએ તેના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. સુસ્મિતાને બોયફ્રેન્ડ અને પુત્રી સાથે સારી કેમેસ્ટ્રી છે.


સુસ્મિતાએ વિડીયો શેરકર્તા કેપશનમાં લખ્યું હતું કે, મા તું જલ પરીની જેમ તરી શકે છે ? જો તું કરની બતાવીશ તો હું પણ કોશિશ કરીશ। આ વિડીયો સુસ્મિતાની પુત્રી રીનીએ શૂટ કર્યો હતો.


હાલમાં જ સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેનાના લગ્ન ચારુ આસોપા સાથે ગોવામાં થયા હતા.લગ્નના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. લગ્નમાં સુષ્મિતા સેન અને રોહમનને ન્યૂલીવેડા કપલ માટે ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું. બન્ને આ ડાન્સ વિડીયો લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો. સુસ્મિતા અને રોહમનના વર્કઆઉટનો વિડીયો એન ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.


જણાવી દઈએ કે રોહમન અને સુસ્મિતા છેલ્લા ઘણા વર્ષથી એકબીજા ને ડેટ કરે છે. પરંતુ થોડા સમય પહેલાર રોહમને ઇન્સ્ટાગ્રામમાં કોઈ સ્ટોરી શેર કરી હતી. ત્યારે તેના બ્રેકઅપની અટકળ લગાવી હતી. પરંતુ  રોહમન અને સુસ્મિતાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી બતાવ્યું હતું કે તેની વચ્ચે કોઈ બ્રેકઅપ નથી થયું. સુસ્મિતા સેને રોહમનને આઈ લવ યુ પણ કહ્યું  હતું. તો બીજી તરફ રોહમને પણ સુસ્મિતા પમાટે એક સ્પેશિયલ પોસ્ટ લખી હતી.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks