મનોરંજન

બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેને બોયફ્રેન્ડ સાથે મનાવ્યો વેલેન્ટાઈન ડે, તસ્વીર શેર કરી બતાવ્યો પ્રેમ

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન્સ ડે. પ્રેમી પંખીડા આ દિવસની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ સિવાય ફિલ્મી સિતારાઓ પણ વેલેન્ટાઇન્સ ડેને બેહદ ખાસ અંદાજમાં મનાવે છે. બોલીવુડની ખુબસુરત એક્ટ્રેસ સુષ્મિતા સેને પણ તેના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે બેહદ ખાસ અંદાજમાં વેલેન્ટાઈન્સ ડે મનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા સેને વેલેન્ટાઈન ડે પર તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ઓર ઘણી તસ્વીર શેર કરી છે. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે, સુષ્મિતાએ તેની બંને દીકરીઓ અને બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે મોડી રાતે કેક કાપીને વેલેન્ટાઈન મનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

તસ્વીરોમાં સુષ્મિતા સેને તેના બૉયફ્રેં રોહમન સાથે રોમેંટિક અંદાજમાં નજરે આવી હતી. તસ્વીરમાં જોઈ શકાય છે કે, આ દરમિયાન સુષ્મિતા સેને તેના ઘરને ખુબસુરત લાઈટોથી શણગાર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સોશિયલ મીડિયા પર રોહમન શોલ અને સુષ્મિતા સેનની તસ્વીર વાયરલ થઇ રહી છે. સુષ્મિતા સેન ઘણા સમયથી મોટા પડદાથી દૂર રહે છે. સુષ્મિતા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા સેનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ડિજિટલ દુનિયામાં ડેબ્યુ કરશે. સુષ્મિતા સેન અમેઝોન પ્રાઈમ વિડીયોના શો ‘આર્યા’માં જોવા મળશે. આ શોમાં તે મુખ્ય ભૂમિકા ‘આર્યા’માં નજરે ચડશે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા સેન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની અંગત જિંદગીની દરેક ચીજ વિષે જાણકારી આપે છે. સુષ્મિતા સેને ગત મહિને જયપુરની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં પિન્ક સીટી જયપુરની ખુબસુરતી અને સૂર્યાસ્ત નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

તો ગત અઠવાડિયે સુષ્મિતા સેને એક તસ્વીર શેર કરી હતી જેમાં તે એક નાની બાળકીને ઉઠવતી નજરે આવી રહી છે. આ તસ્વીરનાં કેપ્સનમાં તેને લખ્યું હતું કે, કોઈ પણ મારા નવા મિત્રો મારા હોઠ પર લાગેલી લિપસ્ટિક સુધી જવા માટે નથી રોકાઈ શકતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.