મનોરંજન

હાલમાં જ સુસ્મિતા સેનના ભાઈ સાથે લગ્ન કરનારી આ અભિનેત્રી અને પતિએ વાઘ સાથે ફોટો પડાવ્યો અને ન થવાનું થયું

મિસ યુનિવર્સનો ખિતાબ જીતેલી સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને ટીવી કલાકાર ચારુ અસોપા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ચારુ અસોપાએ તેની કરિયરની શરૂઆત 2009માં આવેલી  ધારાવાહિક ‘અગલે જન્મ મોહે બીટીયા હી કીજો’થી કરી હતી. રાજીવ સેન મોડેલ છે. અને ફિલ્મ અભિનેત્રી કૃતિ સનનની બહેન નૂપુર સનનને ડેટ કરી હતી. તો બીજી તરફ ચારુએ કો-એક્ટર નીરજ માલવિયાને ડેટ કરતી હતી. પરંતુ બન્નેએ પોતાના જુના સંબંધને પાછળ મૂકીને એક બીજાનો હાથ પકડી લીધો હતો.

 

View this post on Instagram

 

And suddenly the panipuri became sweet 😉❤️😍 #rajakibittu

A post shared by Charu Asopa Sen (@asopacharu) on


લગ્ન બાદ રાજીવ અને ચારુ થાઈલેન્ડમાં હનીમૂન મનાવી રહ્યા છે. બન્ને હનીમૂનના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. પરંતુ બંનેના એવા ફોટો સામે આવ્યા છે કે સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે.

 

View this post on Instagram

 

In love with the🐯🐾 #rajakibittu ❤️ #prehoneymoon 💋

A post shared by Charu Asopa Sen (@asopacharu) on


ફોટોમાં રાજીવ અને ચારુ વાઘ સાથે નજરે આવે છે. તો બન્ને વાઘના માથા પર સુતા છે. જયારે અન્ય એક તસ્વીરમાં ચારુ તેના પગ વાઘ ઉપર રાખતી દેખાઈ છે. વાઘ સાથે ચારુ અને અસોપાએ પોઝ જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સે નિશાન બનાવ્યા છે.

 

View this post on Instagram

 

@asopacharu @rajeevsen9 #asop #asopacharu #rajeevsen #rajakibittu #rajeev #rajeevsen #asopacharu

A post shared by Anod (@anod_ahmed__) on


જણાવી દઈએ કે, રાજીવ અને ચારુએ 16 જૂનના હિન્દુ રીતરિવાજથી લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા જ બન્નેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્નના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

Paradise found ❤️ #rajakibittu #prehoneymoon #kohlantaisland

A post shared by Charu Asopa Sen (@asopacharu) on


28 વર્ષીય ચારુ ” મેરે અંગને મે, યે રિશ્તા ક્યાં કહેલાત હૈ અને સંગીનીમાં નજરે આવી છે. તો લાઇમ લાઈટથી દૂર રહેવાવાળો 36 વર્ષીય રાજીવની વાત કરવામાં આવે તો એક જવેલરી બિઝનેશમેન છે. તેના દુબઇ સહીત ઘણી જગ્યા પર રાજીવનો કરોડોનો વેપાર ફેલાયેલો છે.

 

View this post on Instagram

 

Serenity ❤️

A post shared by Charu Asopa Sen (@asopacharu) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks