ખબર

સુષ્મા સ્વરાજના માતા-પિતા પ્રેમ લગ્ન માટે રાજી ન હોવા છતાં કર્યા હતા લગ્ન, જાણો તેના વિષે જાણી-અજાણી વાતો…

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનની ખબરથી કોઈ સ્તબ્ધ છે. સુષ્મા સ્વરાજના અચાનક નિધનથી હરિયાણા શોકમાં ડૂબી ગયું છે. મોડી રાતે સુષ્મા સ્વરાજનું હાર્ટએટેકથી નિધન થતા કોઈ માનવા જ તૈયાર ના હતું. ચાલો જાણીએ સુષ્મા સ્વરાજ વિશેની વાતો.

 

View this post on Instagram

 

RIP #sushmaswaraj ji, passed away due to cardiac arrest at age of 67.

A post shared by Celebrity Couple (@celebritycouple.insta) on


સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ અંબાલામાં થયો હતો. સુષ્મા સ્વરાજ શાનદાર, બેબાક અને જબરદસ્ત વ્યક્તિત્વની મંત્રી હોવાની સાથે-સાથે એક સારી માણસ પણ હતી. સુષ્મા સ્વરાજ ચંદીગઢની પંજાબ વિશ્વ વિધાલયમાં ભણતા હતા. તેની મુલાકાત દેશના સૌથી યુવા એડવોકેટ જનરલ સાથે થઇ હતી. ત્યારે  લો ડિપાર્ટમેન્ટમાં તેને પ્રેમ કહાની શરૂ થઇ હતી. ત્યાર બાદ બન્નેએ લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો.

 

View this post on Instagram

 

RIP Only Politician With ZERO Haters 🙏🏻 #SushmaSwaraj 🙏🏻

A post shared by ▀▄▀▄ Ajinkya Rahane 92K ▄▀▄▀ (@ajinkyarahanne) on


સુષ્મા સ્વરાજએ તેના જમાનામાં પ્રેમ લગ્ન કર્યા હતા. જયારે તે સમયે યુવતીઓને પડદામાં રાખવામાં આવતી હતી. સુષ્મા સ્વરાજના માતા-પિતા આ લગ્ન માટે રાજી ના હતા. તો બીજી  તરફ કૌશલ સ્વરાજના માતા-પિતા પણ રાજીના હતા. પરંતુ સુષ્માએ તેની તાકાત બતાવી ગમે તેમ કરીને પરિવારને મનાવ્યા હતા. સુષ્મા સ્વરાજે 13 જુલાઈ 1975ના રોજ સ્વરાજ કૌશલ સાથે લગ્ન કરી લીધા હતા. તેના પતિ સ્વરાજ કૌશલ સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ છે. 34 વર્ષની ઉંમરમાં દેશના સૌથી યુવા એડવોકેટ જનરલ બનાવી દેવામાં આવ્યા હતા.


સુષ્મા સ્વરાજ  25 વર્ષની ઉંમરમાં હરિયાણાની કેબિનેટ મંત્રી બની હતી.  સુષ્મા સ્વરાજ 27 વર્ષની ઉંમરે એટલે કે 1979માં જનતા પાર્ટીની અધ્યક્ષ બની હતી.  સુષ્મા સ્વરાજની 1985-86માં ન્યાય યુદ્ધ આંદોલનમાં પણ હિસ્સો લીધો હતો. વર્ષ 1984માં સુષ્મા સ્વરાજને કરનાલ લોકસભા સીટ પરથી હાર મળ્યા બાદ સુષ્માએ 1987માં અંબાલા છાવણી વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી.

 

View this post on Instagram

 

ਭਾਰਤ ਦੀ ਸਾਬਕਾ ਵਿਦੇਸ਼ ਮੰਤਰੀ ਅਤੇ ਭਾਰਤ ਦੀ ਲੋਕ ਪ੍ਰਿਯ ਨੇਤਾ ਸ੍ਰੀਮਤੀ ਸੁਸ਼ਮਾ ਸਵਰਾਜ ਜੀ ਦੀ ਬੇਵਕਤੀ ਮੌਤ ਨਾਲ ਬਹੁਤ ਦੁੱਖ ਪਹੁੰਚਿਆ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਭਾਰਤ ਦੇ ਵਿਦੇਸ਼ ਮੰਤਰੀ ਰਹਿੰਦਿਆਂ ਦੂਸਰੇ ਦੇਸ਼ਾਂ ਵਿੱਚ ਵਸਦੇ ਭਾਰਤੀਆਂ ਲਈ ਜੋ ਕਰ ਦਿਖਾਇਆ ਉਹ ਲਾਮਿਸਾਲ ਸੀ। ਉਨ੍ਹਾਂ ਵੱਲੋਂ ਦੇਸ਼ ਹਿੱਤ ਲਈ ਕੀਤੇ ਕੰਮਾਂ ਲਈ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਹਮੇਸ਼ਾ ਯਾਦ ਕੀਤਾ ਜਾਵੇਗਾ। ਵਾਹਿਗੁਰੂ ਉਨ੍ਹਾਂ ਦੀ ਆਤਮਾ ਨੂੰ ਆਪਣੇ ਚਰਨਾਂ ਵਿੱਚ ਨਿਵਾਸ ਦੇਵੇ ਅਤੇ ਪਰਿਵਾਰ ਨੂੰ ਭਾਣਾ ਮੰਨਣ ਦਾ ਬਲ ਬਖਸ਼ੇ। #ਜਥੇਦਾਰ_ਤੋਤਾ_ਸਿੰਘ #ਬਰਜਿੰਦਰ_ਸਿੰਘ_ਮੱਖਣ_ਬਰਾੜ #RIPSushmaJi 🇮🇳 #SushmaSwaraj 😢😢😢

A post shared by Shiromani Akali Dal Malwa (@shiromaniakalidalmalwa) on


ભાજપે 1990માં રાજ્યસભામા સભ્ય બનાવી સંસદ મોકલી દેવમાં આવ્યા હતા.  1996 સુધી સુષ્મા રાજ્યસભાની સદસ્ય રહેતા સિયાસી પટેલ પર છવાઈ ગઈ હતી. તે દક્ષિણ દિલ્લીમાં ચૂંટણી જીતીને સાંસદ બની હતી. વાજપેયી સરકારમાં 13 મહિના એન 13 દિવસ સુધી મંત્રી રહી હતી.  1996માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં સુષ્મા સ્વરાજને સૂચના અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 1998માં લોકસભાની ચૂંટણીમાં એનડીએ સતામાં આવતા ફરી વાર સુષ્મા સ્વરાજ મંત્રી બની અને 2 મંત્રાલયોની  કમાન સોંપવામાં આવી હતી. આ સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રી સિવાય દૂર સંચાર મંત્રાલયની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. આ સરકાર 13 મહિના સુધી ચાલી હતી. 2000માં સુષ્મા ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશના વિભાજન બાદ ઉત્તરાંખડ  થતા ત્યારે પણ તેઓ રાજ્યસભના સભ્ય તરીકે સક્રિય રહ્યા હતા.

 

View this post on Instagram

 

भारतीय जनता पार्टी परिवार की वरिष्ठ सदस्य एवं पूर्व विदेश मंत्री श्रीमती सुषमा स्वराज जी के असामयिक निधन से स्तब्ध हूं,व्यथित हूं। आपने महिला मोर्चा व साधारण कार्यकर्ता से शुरू किए अपने राजनीतिक जीवन में कई संवैधानिक पदों को सुशोभित किया तथा स्नेह के बल पर सबके दिलों में अमिट छाप छोड़ी। यह विश्वास करना मुश्किल हो रहा है कि अपने सहज व ओजस्वी वचनों से सड़क से लेकर सदन तक को गुंजायमान करने वाली संसदीय सुषमा आज समाप्त हो गई। मेरी ईश्वर से करबद्ध प्रार्थना है कि वें दिवंगत आत्मा को शांति तथा शोकाकुल परिजनों को सम्बल प्रदान करें। वो परोपकारी थी, वो प्रेरणा थी। वो सच्चे मायनों में सियासत की सुषमा थी। ।।विनम्र श्रद्धांजलि।। #SushmaSwaraj RAMKUMAR UPADHYAY BJP Madhya Pradesh Bharatiya Janata Party (BJP)

A post shared by पं रामकुमार उपाध्याय (@pt.ramkumarupadhyay) on


ત્યારબાદ  સુષ્માએ 2009 અને 2014માં વિદિશાથી લોકસભાની ચૂંટણીમાં જીત હાંસિલ કરી હતી. સુષ્મા 2014-19 સુધી વિદેશમંત્રી રહ્યા હતા. સુષ્મા કોઈના એક ટ્વીટ પર મદદ કરતા હતા.

 

View this post on Instagram

 

RIP Deeply saddened by the sudden demise of former foreign minister #Sushmaswaraj ji.. Condolences to the family. May her soul RIP🙏

A post shared by Raj Harsh Solanki (@solankirajharsh) on


2019માં સુષ્માની તબિયત નાતંદુરસ્ત જોવાને કારણે લોકસભાની ચૂંટણી લડી ના હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks