ફિલ્મી દુનિયા

રિયા સુશાંતને ખરાબ બોલી તો બહેન શ્વેતાએ આપ્યો સણસણતો જવાબ, કહ્યું કે તારી આટલી હિમ્મત…જાણો વિગત

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીના ટીવી ઇન્ટરવ્યુ પછી દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેને નિશાન બનાવી છે.શ્વેતાએ કહ્યું, ‘તારામાં એટલી હિંમત તમે મીડિયામાં આવીને મારા ભાઈની મૃત્યુ બાદ પવિત્ર છબીને ખરાબ કરી છે. તને શું લાગે છે ભગવાન તને થી જોઈ રહ્યો જે તે કર્યું છે. આ બાદ સુશાંતની બહેન શ્વેતા કીર્તિ સિંહે રિયાની ધરપકડની માંગ કરતા એક ટ્વીટ કર્યું હતું.

તેને લખ્યું હતું કે, કાશ મારો ભાઈ આ આ યુવતીને ક્યારે પણ ના મળ્યો હોત. તેની મરજી વગર ડ્રગ્સ આપવાનું અને ફરી તેને ફરી તેને વિશ્વાસ આપવાનો કે તું બીમાર છો ફરી તેને મનોચિકિત્સક પાસે લઇ જવો. આ કંઈ સ્તર હેરાફરી છે.

સુશાંત કેમ કોઈ પણ પરિવારના ચિરાગન મૃત્યુ પછી બદનામ કરે. તેના વિષ ખરી-ખોટી વાત કરે. તો કોઈને પણ ગુસ્સો આવી શકે છે. તેને પીડા થઇ શકે છે. જ તકલીફ રિયાના ઇન્ટરવ્યૂ બાદ સુશાંતની બહેન શ્વેતાને થઇ રહી છે. સુશાંતની બહેને રિયાના દરેક કે જુઠાણાનો જવાબ આપ્યો છે. સુશાંતની બહેને કહ્યું હતું કે, મને ભગવાન પર ભરોસો છે અને ઉપરવાળો બધું જ જોઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

શ્વેતાએ વધુમાં કહ્યું કે, “જો રિયા વિચારી રહી છે કે 120 મિનિટ ઇન્ટરવ્યુ આપીને તે બધા સવાલોના જવાબોથી મુક્ત થઈ ગઈ છે, તો તે સંપૂર્ણપણે ખોટુ છે, તમે જેને પ્રેમ કરતા હો તે આદુનિયામાં ના રહેવા પર તેની છબીને કોઈ કેવી રીતે ધ્વસ્ત કરી શકે છે. પરંતુ રિયાએ તે કર્યું હતું. રિયાએ કહ્યું કે સુશાંત ઊંચાઈથી ડરતો હતો, પરંતુ રિયાનો અસત્ય લાંબું ટકી શક્યું નહીં. સુશાંતને વહાણમાં ઉડાન ભરવાનું અને હવામાં યુક્તિઓ કરવામાં આનંદ આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

રિયાએ સુશાંતને ડિપ્રેશન જણાવી દીધું હતું. માનસિક સ્વાસ્થ્યનો દર્દી અને ક્લોસ્ટ્રોફોબિક એટલે બંધ અથવા મર્યાદિત જગ્યામાં ગૂંગળામણ કરનાર વ્યક્તિ તરીકે વર્ણવ્યો હતો, પરંતુ સુશાંત જાન્યુઆરીમાં તેના જન્મદિવસ પર તેની બહેનો સાથે આ રીતે ખીલખીલાટ કરી રહ્યો હતો.ત્યારે ખુશ હતો. શું તેઓ હતાશાનો ભોગ બની શક્યા હોત? જવાબ ના માં દેખાય છે. સુશાંતની બહેને જે લખ્યું છે તેનું દર્દ સમજો. તે કહી રહી છે કે. તેને ભગવાન પર વિશ્વાસ છે અને રિયા સાથે ભગવાન શું કરે છે તે જોશે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.