ખબર

સુશાંતને જોઈને મમ્મીની સાડીથી ફંદો બનાવીને દીકરીએ ખાઈ લીધો ગળાફાંસો, જાણો વિગત

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહના નિધન બાદ ઘણા લોકો શોકમાં છે. સુશાંતએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી લેતા ઘણા લોકોને વિશ્વાસ આવતો નથી. પરંતુ સુશાંતના અચાનક નિધન પાછળ તેના ફેન્સ પણ આવું પગલું ભરવા લાગ્યા છે તે ખરેખર દુઃખદાયક છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

બિહારના નાલંદા જિલ્લામાં એક્ટર સુશાંતસિંહના મોતથી ગુમસુમ રહેતા એક કિશોરે આત્મહત્યા કરી હતી. 14 વર્ષના ગૌતમકુમાર સુશાંતના મોત બાદ ગુમસુમ રહેતા હતા. ગૌતમ કુમારે મંગળવારે સવારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ વિધાર્થી 10માં ધોરણમાં ભણતો હતો. ગૌતમને ફાંસી ખાધી લીધેલી હાલતમાં જોઈ લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. પોલીસને ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

Image Source

તો પટનામાં રાજેન્દ્રનગર રોડ નંબર 12માં રહેતી 17 વર્ષીય ઇશિકા કુમારી છેલ્લા 2 દિવસથી સુશાંતના મોતને કારણે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. 17 વર્ષીય ઇશિતાએ દિવસભરમાં સુસાઇડથી લઈને તેના અંતિમ સંસ્કાર સુધીની તસ્વીર મોબાઈલ અને ટીવી પર દિવસભર જોયું હતું. આટલું જ નહીં સુશાંતની ફિલ્મ પણ જોઈ હતી. સોમવારે રાતે માતા છત પર ગઈ હતી. રાતે 10:50 વાગ્યે જયારે માતા નીચે આવી ત્યારે તેને સાડીથી ઇશિકાએ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી રહી હતી. ઇશિકા 2 બહેનોમાં મોટી હતી.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.