ફિલ્મી દુનિયા

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો આ ક્યારે પણ ના જોયો હોય તેવો વિડીયો, વિડીયો જોઈને ભાવુક થઇ રહ્યા છે ફ્રેન્સ

બોલીવુડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. બાદ તેના ફેન્સમાં દુઃખી છે. સોશિયલ મીડિયામાં સુશાંત નિધનને લઈને ઘણી વાતો સામે આવી છે. આખરે સુશાંત આ પગલું ભરવા માટે કેમ મજબુર થયો તેનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

Look at shine in his eyes✨ . . . . . . . . #ripsushant #sushi #sushantsinghrajput @sushhholic

A post shared by self made stars (@selfmade_stars2101) on

ઘણા લોકો સુશાંત સિંહ રાજપૂતને લગતી વિવિધ માહિતી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરે છે. આ વચ્ચે સુશાંત સિંહ રાજપૂતની નજીકના ગણાતા અભિનેતા અલી ગોનીની સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતની વિશેષતા જોઈને કહી એક શકાય કે તે અલગ વ્યક્તિત્વ છે.

 

View this post on Instagram

 

A post shared by Campus Diary official (@campusdiaryofficial) on

સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ ‘સોનચીરૈયા’ના સેટનો આ ભાવનાત્મક વીડિયો છે. આ વીડિયોમાં સુશાંત ફિલ્મના સેટ પર એક બાળક છોકરીને હાથથી ખવડાવતો નજરે પડે છે. આ બાળક પણ પ્રેમથી જમી લે છે. અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. બાળક તે ગીતનો આનંદ ઉઠાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ~ علی گونی (@alygoni) on

વીડિયોનું કેપ્સનમાં અલી ગોનીએ લખ્યું હતું કે,- એક સૂર્ય હતો જે તારાઓની ઊંડાઈમાંથી ઉગ્યો હતો. આંખો હેરાન છે. શું વ્યક્તિએ જમીન પરથી ઉઠ્યો આભાર મિજૂખાન ભાઈ સુશાંતનો આ સુંદર વીડિયો શેર કરવા બદલ આભાર.

 

View this post on Instagram

 

A post shared by shushantsinghrajput (@shushantsinghrajputs) on

સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ‘સોનચીરૈયા’માં ડાકુની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમના પાત્રની ખૂબ પ્રશંસા થઈ હતી. તે ફિલ્મમાં ફિલ્મ અભિનેતા મનોજ બાજપાય, અભિનેત્રી ભૂમિ પેડનેકર અને રણબીર શૌરી પણ હાજર હતો. સુશાંત સિંહ રાજપૂતને હંમેશાં બાળકો સાથે લગાવ હતો. ઘણા પ્રસંગોએ તેમણે બાળકો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by enchantedwords (@penningthoughts__) on

ઘણા બાળકોને સુશાંતસિંહ રાજપૂતે નાસા ફરવા મોકલ્યા હતા. ખરેખર સુશાંતને કેટલાક બાળકોને નાસા મોકલવાનું સ્વપ્ન હતું. તેણે પોતાના ઘણા નજીકના મિત્રો અને સબંધીઓને પણ તેના સપનાનો ઉલ્લેખ કર્યો. સુશાંત બાળકો સાથે તેના એક પ્રોજેક્ટ પર પણ કામ કરતો હતો.

જે બાળકોએ સોશિયલ મીડિયા પર અભ્યાસ માટે સુશાંતસિંહ રાજપૂતની મદદ માંગી હતી તે બાળકોને તુરંત જ મદદ કરી હતી. સુશાંતસિંહ રાજપૂતે આવા બાળકોના ભણાવવાની જવાબદારી તેના પર લીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.