ફિલ્મી દુનિયા

સૈફ અને શક્તિ કપૂરની લાડલીએ કહ્યું કે, સુશાંત ડ્રગ્સ લેતો હતો, વ્હાલા દીકરાનું નામ આવ્યું તો નારાજ થયો પરિવાર

સુશાંત રાજપૂત ડેથ કેસ મામલે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ શનિવારે એનસીબીની પુછરપરછમાં સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરે ચોંકાવનારા ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

સારા અને શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, સુશાંત ખુદ ડ્રગ્સનું સેવન કરતો હતો. આ ખુલાસા બાદ લોકો સુશાંત પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે તો બીજી તરફ સુશાંતના પરિવારજનો એનસીબીની તપાસથી સંતૃષ્ટ નથી અને તપાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એનસીબીની પુછપરછમાં સારા અલી ખાને સ્વીકાર્યું હતું કે, 2018માં તે સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશિપમાં હતી. એક્ટ્રેસના જણાવ્યા અનુસાર, ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન અફેરની શરૂઆત થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

સારાએ એ પણ કબૂલ કર્યું હતું કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંતના કેપ્રી હાઉસ સ્થિત ઘર પર પણ ગઈ હતી. સારાએ કહ્યું હતું કે, સુશાંત સાથે 5 દિવસ માટે થાઈલેન્ડના કોહ સમુઈ આઇલેન્ડ પર ગઈ હતી જ્યાં તેણે પાર્ટી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

સારાએ વાત સ્વીકારી હતી કે, કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંત ડ્રગ્સ લેતો હતો. તેનું માનીએ તો સુશાંત સાથે તે પાર્ટીમાં જતી હતી પરંતુ તેને ક્યારે પણ ડ્રગ્સનું સેવન કર્યું ના હતું.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Kapoor (@shraddha_love_143_) on

પરંતુ હજુ સુધી એ વાત સાબિત નથી થઇ શકી કે સુશાંતે કેદારનાથના શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લેવાની શરૂઆત કરી હતી કે એ પહેલા પણ ડ્રગ્સનું સેવન કરતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Navik singh (@ssrbollywood) on

તો બીજી તરફ શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરે જણાવ્યું હતું કે, ‘છિછોરે’ના શૂટિંગ દરમિયાન સુશાંત વૈનિટી વેનમાં ડ્રગ્સ લેતો નજરે ચડયો હતો. શ્રધ્ધાએ કહ્યું હતું કે, ફિલ્મની સક્સેસ પાર્ટીમાં પાવના લેકના કિનારે સુશાંતના ફાર્મહાઉસ પર ગઈ હતી. આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. પરંતુ શ્રદ્ધાએ ખુદે ડ્રગ્સ લેવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@warriors4sushantsinghrajput) on

કેકે સિંહના વકીલ વિકાસ સિંહેના જણાવ્યા અનુસાર, એક્ટરના મોતની તપાસ પાટા પરથી ઉતરી ગઈ છે આ વાતને લઈને પરિવાર બેહદ નિરાશ છે. એનસીબીનો કેસ પણ મુંબઈ પોલીસની તપાસ જેવો થઇ ગયો છે. બધા સેલેબ્સને બોલાવીને સુશાંતના કેસને પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Kapoor✿ (@inspiredbyshraddha) on


જણાવી દઈએ કે, સુશાંત કેસમાં જયારથી ડ્રગ એન્ગલ સામે આવ્યું ત્યારથી રિયા સતત દાવા કરી રહી છે કે સુશાંત ડ્રગ એડિક્ટ હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.