ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતની બહેને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે-આર્થિક તંગી નહીં પરંતુ…

સુશાંત સિંહ રાજપૂતએ આખરે ક્યાં કારણે આત્મહત્યા કરી હતી તે જાણી શકાયું નથી. સુશાંત સિંહ રાજપૂત ના મોતને લઈએ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તેના નજીકના લોકોએ કહે છે કે, તે ડિપ્રેશન હતું. જયારે અન્ય લોકો કહે છે કે, તે આર્થિક રૂપથી પરેશાન છે. પરંતુ આ બધા વચ્ચે સુશાંતની બહેને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Filmygyan_Telly (@filmygyan_telly) on

સુશાંતની બહેને જણાવ્યું છે કે સુશાંત ડિપ્રેસનનો દર્દી હતો અને લાંબા સમયથી તેની સારવાર ચાલી રહ્યો હતો. તેણે કહ્યું કે સુશાંત ક્લિનિકલ ડિપ્રેસનનો શિકાર હતો. તેની સારવાર ચાલી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by ♕ (@priyathakur_2) on

બહેને એમ પણ કહ્યું કે સુશાંતને કોઈ આર્થિક સમસ્યા નથી અને તે તેના ડિપ્રેશનથી વાકેફ છે. બહેને જણાવ્યું કે સુશાંત છેલ્લા કેટલાક સમયથી દવાઓ લેતો ન હતો. હું તેને બાંદ્રાના ઘરે મળી હતી. મને ખ્યાલ નહોતો કે તે આટલું મોટું પગલું ભરશે.

 

View this post on Instagram

 

A post shared by ᎷᎡ.WᎪᏚᎥᎷ (@_mdwasim_) on

બહેને એમ પણ કહ્યું હતું કે સુશાંત થોડા સમય પહેલા તંદુરસ્ત લાગતો હતો, પરંતુ તે પછી સુશાંતે દવા લેવાનું બંધ કરી દીધું હતું…તેને આવું કેમ કર્યું તેની કંઈ ખબર નથી.

 

View this post on Instagram

 

A post shared by JEET BORAVAT (@jeet_boravat6768_) on

પોલીસ હવે સુશાંતના ફોન કોલની તપાસ કરી રહી છે. પોલીસે છેલ્લે સુશાંતને ફોન કરનારા લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતના મેનેજરને તેના ફોનના લોકને ખબર હતી. તેથી તેણે ફોન ખોલાવ્યો અને હવે બે લોકોના નામ આગળ આવ્યા છે, જેમાંથી એક સુશાંતની બહેન અને એક તેના જૂના મિત્ર મહેશને કોલ કર્યો હતો. સુશાંતે તેની બહેન સાથે થોડી વાત કરી હતી જયારે મહેશેફોન ઊપાડ્યોના હોય તેને પરત ફોન કર્યો હતો ત્યાં સુધીમાં સુશાંતએ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOD (@bollywoodspotter) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.