મનોરંજન

10 PHOTOS: કેટરીના, દીપિકા, એશ્વર્યાથી પણ વધારે સુંદર છે સુશાંતની બહેન, જુઓ તસ્વીરો

બોલીવુડ સ્વરૂપવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે સુશાંતની બહેન, જુઓ ગ્લેમરસ PHOTOS

નાના પડદાથી ડેબ્યુ કરનાર સુશાંત સિંહ બૉલીવુડનો જાણીતો એક્ટર હતો. સુશાંતની અણધારી વિદાઈથી દરેક લોકો શોકમાં છે. સુશાંતના આ અચાનક પગલાંથી લોકોમાં શોક છવાઈ ગયો છે.સુશાંત સિંહ રાજપૂતે ‘કિસ દેશ હૈ મેરા દિલ’થી ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેને બ્રેક તો પવિત્ર રિશ્તાથી જ મળ્યો હતો. પવિત્ર રિશ્તા બાદ સુશાંત દરેક ઘરમાં જાણીતો થઇ ગયો હતો.

સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ તેને બોલીવુડમાં પકડ જમાવી લીધી હતી. સુશાંત જેટલો સુંદર હતો તેટલી જ તેની બહેન પણ સુંદર છે. સુશાંત ચાર બહેનનો એક એક ભાઈ હતો.

સુશાંત સિંહ રાજપૂતની ચાર બહેન પૈકી એકનું નામ શ્વેતા સિંહ કિર્તિ છે. સુશાંતની બહેન શ્વેતા સુંદરતાની બાબતમાં કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને હંમેશા પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે, શ્વેતા પરણિત છે એમને અને એક પુત્ર પણ છે. હાલ શ્વેતા અમેરિકામાં રહે છે. એ ભાઈને અંતિમ વિદાઈ આપવા પહોંચી શકી ના હતી.

જણાવી દઈએ કે, સુશાંતએ તેની કરિયરની શરૂઆત ‘કિસ દેશ મેં હે મેરા દિલ’ થી કરી હતી. પરંતુ તેને પ્રસિદ્ધિ તો પવિત્ર રિશ્તાથી જ મળી હતી. સુશાંતની અચાનક વિદાઈ ક્યારે પણ પુરી ના થઇ શકે એવી ખોટ છે. સુશાંતને 14 જૂનના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના અંતિમ સંસ્કાર 15 જૂનના રોજ કરવામાં આવ્યા હતા. સુશાંત ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. તેની એક બહેન અમેરિકામાં છે જે અંતિમ વિદાઈમાં પહોંચી શકી ના હતી. પરંતુ તેના દીકરાએ જે વાત કહી તે આંખમાં આંસુ લાવી દેશે.

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી આજકાલ સુશાંત સિંહ રાજપૂત સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં છવાયેલી છે. બંનેને ઘણી વાર એક સાથે જોવામાં મળ્યા હતા. ત્યારબાદ તેમના અફેરના સમાચારોએ ગતિ પકડી હતી. તાજેતરમાં જ આ બંનેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી, જેમાં રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત બંને એકબીજાની સાથે જોવા મળ્યા હતા

બોલીવુડના દમદાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેનું મૃત શરીર રૂમમાં લટકાયેલું મળી આવ્યું હતું. સુશાંતના અચાનક થયેલા આવા નિધનથી પૂરું બૉલીવુડ શૌકમાં આવી ગયું છે.

સુશાંત સિંહએ 14 જૂનના રોજ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંતએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. બૉલીવુડ અને ટીવી એક્ટર સુશાંતસિંહના નિધનને પગલે પરિવાર, મિત્રો અને સેલેબ્સ અચરજ પામી ગયા હતા. સુશાંતના નિધન બાદ તેના પરિવાર પટનાથી મુંબઈ પહોંચી ગયા છે.

સુશાંત સિંહ રાજપૂતની ચાર બહેન પૈકી એક બહેન મુંબઈ પહોંચી શકી નથી. સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહ અમેરિકામાં હોય ભાઈ સુશાંતને અંતિમ વિદાઈમાં આવવા ઈચ્છે છે પરંતુ તેને કોઈ રસ્તો નથી મળી રહ્યો. ખરેખર સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ યુ.એસ.માં રહે છે. તે ભારત આવવા માટે ફ્લાઇટની ટિકિટ મેળવવા માટે અસમર્થ છે.

શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લોકોની મદદ લેતી વખતે તેની મુશ્કેલી વ્યક્ત કરી છે. શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લખ્યું હતું, ટિકિટની વ્યવસ્થા કરવામાં મદદની માંગ કરતા, ‘વહેલી તકે ભારત આવવા માંગે છે પરંતુ કોઈ ફ્લાઇટની ટિકિટ મળી નથી. કોઈ મારી મદદ કરી શકે? કૃપા કરી મને કહો …? ‘ જોકે નવા અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્વેતાને ભારત આવવા માટે ફ્લાઇટ ટિકિટ મળી છે.

સુશાંતે પોતાના જ મકાનમાં આત્મહત્યા કરી હતી. અભિનેતાના ઘરે કામ કરતાનોકરે પોલીસને આ માહિતી આપી હતી. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી દરેક લોકો એક જ સવાલ પૂછે છે કે તેણે આ પગલું કેમ ભર્યું?

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી તેનો પરિવાર, મિત્રો અને ચાહકો સદમામાં છે. તેના અંતિમ સંસ્કાર માં પિતા, બહેનો અને પરિવાર ના નજીકના લોકો તથા બોલીવુડના અમુક દિગ્ગજ કલાકારો શામિલ રહયા હતા. જો કે સુશાંતની એક અન્ય બહેન શ્વેતા કીર્તિ સિંહ ભારતની બહાર રહેતી હોવાને લીધે સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે પહોંચી શકી ન હતી. પરંતુ તેને એલ રડાવી દેનારી વાત શેર કરી હતી.