મનોરંજન

10 PHOTOS: કેટરીના, દીપિકા, એશ્વર્યાથી પણ વધારે સુંદર છે સુશાંતની બહેન, સુંદરતા દિવાના બનાવી દેશે

નાના પડદાથી ડેબ્યુ કરનાર સુશાંત સિંહ બૉલીવુડનો જાણીતો એક્ટર હતો. સુશાંત પછી દરેક ફેન્સને વિશ્વાસ નથી આવતો. સુશાંતના આ અચાનક પગલાંથી લોકોમાં ઉદાસ થઇ ગયા છે.સુશાંત સિંહ રાજપૂતે ‘કિસ દેશ હૈ મેરા દિલ’થી ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેને બ્રેક તો પવિત્ર રિશ્તાથી જ મળ્યો હતો. પવિત્ર રિશ્તા બાદ સુશાંત દરેક ઘરમાં જાણીતો થઇ ગયો હતો.

સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ તેને બોલીવુડમાં પકડ જમાવી લીધી હતી. સુશાંત જેટલો સુંદર હતો તેટલી જ તેની બહેન પણ સુંદર છે. સુશાંત ચાર બહેનનો એક એક ભાઈ હતો.

સુશાંત સિંહ રાજપૂતની ચાર બહેન પૈકી એકનું નામ શ્વેતા સિંહ કિર્તિ છે. સુશાંતની બહેન શ્વેતા સુંદરતાની બાબતમાં કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને હંમેશા પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે, શ્વેતા પરણિત છે એમને અને એક પુત્ર પણ છે. હાલ શ્વેતા અમેરિકામાં રહે છે. એ ભાઈને વિદાઈ આપવા પહોંચી શકી ના હતી. જણાવી દઈએ કે, સુશાંતએ તેની કરિયરની શરૂઆત ‘કિસ દેશ મેં હે મેરા દિલ’ થી કરી હતી.

પરંતુ તેને પ્રસિદ્ધિ તો પવિત્ર રિશ્તાથી જ મળી હતી. સુશાંત ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. તેની એક બહેન અમેરિકામાં છે જે છેલ્લી ઘડીએ પહોંચી શકી ના હતી. પરંતુ તેના દીકરાએ જે વાત કહી તે આંખમાં આંસુ લાવી દેશે.

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી આજકાલ સુશાંત સિંહ રાજપૂત સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં છવાયેલી છે. બંનેને ઘણી વાર એક સાથે જોવામાં મળ્યા હતા. ત્યારબાદ તેમના અફેરના સમાચારોએ ગતિ પકડી હતી. તાજેતરમાં જ આ બંનેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી, જેમાં રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત બંને એકબીજાની સાથે જોવા મળ્યા હતા

સુશાંત સિંહ રાજપૂતની ચાર બહેન પૈકી એક બહેન મુંબઈ પહોંચી શકી નથી. સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહ અમેરિકામાં હોય ભાઈ આવવા ઈચ્છે છે પરંતુ તેને કોઈ રસ્તો નથી મળી રહ્યો. ખરેખર સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ યુ.એસ.માં રહે છે. તે ભારત આવવા માટે ફ્લાઇટની ટિકિટ મેળવવા માટે અસમર્થ છે.

શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લોકોની મદદ લેતી વખતે તેની મુશ્કેલી વ્યક્ત કરી છે. શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લખ્યું હતું, ટિકિટની વ્યવસ્થા કરવામાં મદદની માંગ કરતા, ‘વહેલી તકે ભારત આવવા માંગે છે પરંતુ કોઈ ફ્લાઇટની ટિકિટ મળી નથી. કોઈ મારી મદદ કરી શકે? કૃપા કરી મને કહો …? ‘ જોકે નવા અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્વેતાને ભારત આવવા માટે ફ્લાઇટ ટિકિટ મળી છે.