ખબર

ભગવાનને પ્યારા થતા પહેલા સુશાંત સિંહ રાજપૂતે અહીંયા અણસાર આપેલો જુઓ ક્લિક કરીને

સુપર હિટ ફિલ્મ ધોનીના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં સ્યુસાઇડ કર્યું છે. સુશાંતે આત્મહત્યા કેમ કરી તેને લઈ હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પણ આત્મહત્યાની વાત સાંભળીને માત્ર ચાહકો સહીત આખું બોલિવૂડ સ્ટાર્સને આઘાતમાં સરી પડ્યું છે. સુશાંતે ત્રણ જૂનના રોજ ઈન્સ્ટામાં છેલ્લી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં સુશાંતે માતાને યાદ કરી હતી. આટલું જ નહીં આ પોસ્ટમાં સુશાંતે આત્મહત્યાનો અણસાર આપ્યો હતો.

આ અભિનેતા બોલિવૂડમાં ખૂબ લોકપ્રિય એક્ટર હતા કરિયરના સ્ટ્રગલ દરમિયાન તેમણે ટીવી એક્ટરના રૂપમાં જ કરી હતી. તેમણે સૌથી પહેલા કસી દેશ મેં મેરા દિલ નામની ટીવી શોમાં કામ કર્યું અને પવિત્ર રિશ્તાથી તેમને આખા દેશમાં એક ઓળખ મળી ગઈ. જે બાદ ફિલ્મોમાં પણ સુશાંતે ધમાકેદાર એન્ટ્રી કરી. ફિલ્મોમાં તેમના અભિનયની ખૂબ ચર્ચા પણ કરવામાં આવી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

અશ્રુના ટીપામાંથી ધૂંધળા થતા ભૂતકાળનું બાષ્પીભવન… અંતિમ સ્વપ્નોના સ્મિતની કોતરણી અને ક્ષણિક જીવન, જે બંને વચ્ચે વાટાઘાટો કરે છે… હમણાં જ મળ્યા કે સુશાંત સિંહ રાજપૂતે ઘરમાં સ્યુસાઇડ કર્યું.તેમને ધોની ફિલ્મ કરી હતી. 34 વર્ષીય યુવાન એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરતા બૉલીવુડ અને ફૅન્સ શૉકમાં ગરકાવ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે હજી સુધી આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું. સુશાંત સિંહે ઘરમાં જ અત્મહત્યા કરી હોવાના સમાચાર છે. પ્રાપ્ત વિગર અનુસાર પોલીસ અભિનેતાના ઘરે પહોંચી ઘઈ છે. સુશાંતના નોકરે પોલીસને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી.તેમનું માનવું હતું કે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે. ધોની ક્રિકેટ ખેલ જગતથી સંન્યાસ લઈ લે એવી અટકળો વહેતી થઈ હતી.

ધોનીના જીવન પર બનેલી બાયોપિકમાં સુશાંત સિંહે તેનું પાત્ર ભજવ્યું હતું. ધોનીની પ્રશંસા કરતાં સુશાંત સિંહે કહ્યું હતું કે ‘મેં તેમના જીવન પર બનેલી ફિલ્મમાં કામ કર્યું એ પહેલાંથી જ હું તેમનો મોટો ચાહક છું. મારા માટે તો તેમના સિવાય કોઈ સારો બૅટ્સમૅન નથી. આપણે જ્યારે લીડરશ‌િપની ક્વૉલિટી વિશે વાંચીએ છીએ ત્યારે એ તમામ ક્વૉલિટી મને તેમનામાં દેખાય છે. તેમને કોઈ જજ ન કરી શકે. તેમનાથી સારું તો કોઈ રમી જ ન શકે.’

દેશી રોમાંસમાં પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરા સાથે કામ કરેલું પણ સૌથી વધુ ચર્ચા તેમની ભારતીય ટીમના કેપ્ટન MS ધોની ફિલ્મથી મળી. આ પહેલી એવી ફિલ્મ હતી જેમાં તેમણે 100 કરોડથી વધુનું બોક્સ ઓફિસમાં કામની કર્યું. આ સિવાય છીછોરે ફિલ્મનાં પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ કેદારનાથ હતી જેમાં તેઓ સેફની લાડલી સારા અલી ખાન સાથે દેખાયા હતા.