ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તુરંત જ કાળી પ્લાસ્ટિકમાં સબુતો લઈને ભાગ્યો શખ્સ ? વિડીયો થઇ રહ્યો છે વાયરલ

બોલીવુડના દિવંગત એક્ટર સુશાંત રાજપૂતના નિધનને 1 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. સુસંતના મોત બાદ લગાતાર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ઘણા લોકો એ માનવા તૈયાર જ નથી કે

સુશાંતે આત્મહત્યા કરી હોય. ફેન્સથી લઈને નેતા અને સેલેબ્સ સુશાંતના કેસ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના નિધનના મામલે અત્યાર સુધીમાં 38થી વધુ લોકોની પુછપરછ કરી ચુકી છે. હવે સુશાંતના નિધન બાદ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

 

View this post on Instagram

 

A post shared by S U S H A N T M Y W O R L D 🌏 (@sushant_my_world_) on

હાલમાં જ સુશાંતના એક ફેન પેજ પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જે તેના નિધન બાદ તુરંતનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સુશાંતનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે. તે દરમિયાન એક વ્યક્તિ ઝડપથી દોડતો દેખાય છે અને

તેના હાથમાં કાળી પ્લાસ્ટિકની થેલી છે. પોલીસ પણ ત્યાં હાજર હતી, પરંતુ તે વ્યક્તિ ઝડપથી થેલી લઇને ભાગ્યો હતો. કાળી પ્લાસ્ટિકની થેલી જેની સાથે વ્યક્તિ જાય છે તે ખાલી દેખાતી નથી, એટલે કે તેમાં કંઈક હોઈ શકે છે. હવે થોડીવાર પછી આ માણસ પાછો આવે છે અને સુશાંતના સ્ટ્રેચર પર હાથ લગાડવાનું શરૂ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે વ્યક્તિ કાળી પ્લાસ્ટિકની થેલી લઇને ભાગ્યો હતો તેની પાસે સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પુરાવા છે. વીડિયોમાં એક મહિલા જણાવી રહી છે કે પોલીસ પણ મળી આવી છે.

શા માટે તેઓએ તેને દોડતા રોકી ન હતી? તેને પૂછો કે તે શું લઈ રહ્યો છે? વીડિયોમાં સુશાંતના ફેન્સ દાવો કરી રહ્યા છે કે તેની કાળી પ્લાસ્ટિકની થેલીમાં તેની હત્યાના પુરાવા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અસલી સત્ય શું છે તે વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput♥️ (@sushh_21) on

જણાવી દઈએ કે સુશાંતે 14 જૂને તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. સુશાંતના ઘરેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસ પણ આ મામલે તપાસ કરી હોય તેમ છતાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

જુઓ વિડીયો

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.