ફિલ્મી દુનિયા

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતસિંહ રાજપુતના મોતને લઈને થયો ખુલાસો, હત્યા કે આત્મહત્યા? જાણો

લાગી રહ્યું છે કે, 2020નું વર્ષ સૌથી ખરાબ સાબિતથી રહ્યું છે. ઋષિ કપૂર, ઈરફાન ખાન, વાજિદ ખાન બાદ હવે સુશાંતસિંહ રાજપૂતએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi.indian) on

સુશાંત સિંહ રાજપૂતે તેના બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દરેક, ચાહકો, ક્રિકેટરો, રાજકારણીઓ દુઃખ વ્યક્ત કર્યું હતું છે. માત્ર 34 વર્ષનો હતો, સુશાંતનો મૃતદેહ તેના બાંદ્રા ઘરે લટકતો મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by CRÉATIF ARTISTA (@splash_with_colors) on

મોડી રાત્રે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં મોતનું કારણ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. જોકે ફાઇનલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં સુશાંત ડિપ્રેશનમાં હતો. અહીં શરીરમાં કોઇ ડ્રગ્સ કે અન્ય ઝેરી પદાર્થની ઉપસ્થિતિ અંગે તપાસ કરવામા આવશે.

 

View this post on Instagram

 

A post shared by (@ethayavathu_olaritu_keda) on

ડૉક્ટરોએ સુશાંતસિંહ રાજપૂતના વાઇટલ ઓર્ગન્સને ફોરેન્સિક તપાસ માટે જે. જે. હૉસ્પિટલ મોકલી આપ્યા છે, જ્યાં શરીરમાં કોઈ પ્રકારના ડ્રગ્સ કે ઝેરની હાજરી વિશે તપાસ કરવામાં આવશે. સુશાંતનો વિસરા રિપોર્ટ પણ બે-ત્રણ દિવસમાં આવી જશે. સુશાંતના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે. પટનાથી તેમના પિતા અને બહેનો મુંબઈ આવી ચૂક્યા છે. બીજી તરફ, એક બહેન પહેલાથી મુંબઈમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Babu (@abhishek_babu_07) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.