ખબર ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂત ભગવાન શંકરને લઈને કહી હતી એવી વાત કે

ટેલિવિઝન અને ફિલ્મ એક્ટર સુશાંત સિંહે 34 વર્ષની નાની ઉંમરે મુંબઈના તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે. સુશાંત સિંહે આત્મહત્યા કરી લેતા ટીવી અને બૉલીવુડ દુનિયામાં શોક છવાઈ ગયો છે. બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ભગવાન શિવનો ભક્ત હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

કાંઈ પો છે, એમએસ ધોની, પીકે,કેદારનાથ અને છિછોરે જેવી ફિલ્મમાં કામ કરનાર એક્ટર સુશાંત ભગવાન શિવને બહુ જ માનતો હતો.આત્મહત્યા જેવું કદમ ઉઠાવતા પહેલા સુશાંતે ભગવાન શંકરનો એક મંત્ર શેર કર્યો હતો. આ મંત્રથી મળે પોઝિટિવ ઉર્જા મળે છે. આ મંત્ર એ ક્યારેય હાર ના માનવાનો સંદેશો આપે છે. આશ્ચર્યજનક વાત એ છે કે સુશાંત, ખૂબ ખુશ અને જાગૃત વ્યક્તિ હતો. સુશાંતે આ પગલું ભરતા શોકમાં છવાઈ ગયો છે.
આ વાત 31 મેની છે. સુશાંત સિંહે ભગવાન શિવની એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા તેને એક મંત્ર લખ્યો હતો. ‘कर्पूरगौरम करुणावतारम संसारसारं भुजगेंद्रहारम। सदावसंतम हृदयारविन्दे भवम भवानी सहितं नमामि। ‘

સુશાંતની આ પોસ્ટ ફેન્સને ઘણી પસંદ આવી હતી. સુશાંતનો પરિવાર પણ આ ખબર સાંભળીનો ઘણો જ દુખમાં છે. હજી સુશાંતના આપધાતનું કોઇ કારણ સામે આવ્યું નથી.

 

View this post on Instagram

 

Perhaps, the difference between what is miserable, and that, which is spectacular, lies in the leap of faith… #selfmusing 💫

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

એકટર સુશાંતસિંહ રાજપૂત પટનાના રહેવાસી હતા. તેઓ મુંબઇનાં બાંદ્રામાં આખા ઘરમાં એકલા જ રહેતા હતા. સુશાંતની ડેથ વિશે માહિતી નોકરે પોલીસને આપી હતી.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.