ફિલ્મી દુનિયા

જીવન ટૂંકાવ્યા પહેલાં પણ સુશાંતે બતાવી ખરી ખાનદાની, જાણીને રડી પડશો

સુશાંત સિંહ રાજપૂતએ ગત રવિવારે 14 જૂને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંત સિંહએ ઘરના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 15 જૂનના રોજ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેનાથી જોડાયેલી ઘણીં વાતો સામે આવી હતી. ઘણા લોકોએ એવું કહ્યું હતું કે, તેને ડિપ્રેશનને કારણે આ પગલું ભર્યું હતું તો ઘણા લોકોએ એ પણ કહ્યું હતું કે, તેને આર્થિક તંગીને લઈને આ પગલું ભર્યું હતું. સુશાંત સિંહ રાજપૂત નોકરનું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે.

Image Source

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાઉસ હેલ્પએ છેલ્લા દિવસોમાં સુશાંત સિંહ રાજપૂતની હાલતને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. એક મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, સુશાંત છેલ્લા 10 દિવસથી ઘણા અપસેટ હતા. છેલ્લા 3 દિવસથી બિલકુલ ઠીક ના હતા. તે કોઈ સાથે વાત પણ કરતો ના હતો.

 

View this post on Instagram

 

Receive without pride, let go without attachment. #Meditations

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

રિપોર્ટ અનુસાર, હાઉસ હેલ્પે જણાવ્યું હતું કે, સુશાંતે અમને બધાને કહ્યું હતું કે તેણે તેની સંપૂર્ણ ઉધાર ચૂકવી દીધી છે પરંતુ હવે તે જાણતા નથી કે તે અમારું વેતન ચૂકવી શકીશું કે નહીં. મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંત લાંબા સમયથી ડિપ્રેસનથી પીડાઈ રહ્યો હતો અને તેની સારવાર હિન્દુજા હોસ્પિટલમાં પણ કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ તેણે તેની બહેન અને ‘પવિત્ર રિશ્તા’ના એક્ટર મહેશ શેટ્ટીને છેલ્લો ફોન કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

પોલીસ હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહ છે. તેના કારણે તેના ફોન, લેપટોપ માટે ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. સુશાંતે બધા જ પરિવારજનો અને નજીકના લોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.