ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતના પરિવાર દ્વારા પટનાના ઘરે કર્યું પ્રેયરમિટનું આયોજન, જુઓ તસ્વીરો અને વિડીયો

સુશાંત રાજપૂત અઠવાડિયા જેટલો સમય થઇ ગયો છે. રવિવારે સુશાંતના પટનાના પ્રેયરમીટ રાખવામાં આવી હતી. સુશાંત પ્રેયર મીટમાં તેના પરિવાર, દોસ્ત, નજીકના મિત્રો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક હસ્તીઓ પહોંચી હતી. ભાજપના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પણ સુશાંત સિંહ રાજપૂતનાં ઘરે મુલાકાત કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝની લીડ એક્ટ્રેસ અક્ષરા સિંહ પણ સુશાંતની પ્રેયર મીટમાં પહોંચી હતી. અક્ષરાએ સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી હતી.
અક્ષરાસિંહે સુશાંતના પિતા સાથે પણ વાત કરી હતી. એક્ટ્રેસે સુશાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને સુશાંતના પરિવારજનોને આ મુશ્કેલ સમય સામે લડવાની પ્રેરણા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by 💥 Bhojpuri Gyan 💥 (@_bhojpurigyan_) on

સુશાંત સિંહ રાજપૂતના ઘરે પહોચેંલી અક્ષરા સિંહના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું વાતાવરણ હોવાનું જાણવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhojpuriya Update (@bhojpuriyaupdate) on

સોમવારે ભાજપના સાંસદ મનોજ તિવારીએ સુશાંતસિંહ રાજપૂતનાં પરિવારોને પણ મળ્યા હતા. તેમણે સુશાંત સિંહના આપઘાત કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput❤ (@sushantsinghrajput_forever) on

મીડિયા સાથેની વાતચીતમાં મનોજ તિવારીએ કહ્યું- જ્યારે પણ કોઈ નાના શહેરનો કોઈ છોકરો બોલીવુડમાં જાય છે ત્યારે ત્યાં પણ તેની સામે એકદમ વિરોધી પરિસ્થિતિ હોય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા કાર્ય દ્વારા પોતાને સ્થાપિત કરવાનું શરૂ કરો, તો પછી તમને રોકવા માટે ઘણી શક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. નાની ઉંમરે માતા ગુમાવ્યા બાદ પણ સુશાંત નિરાશ ન હતો. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે હવે તે શું થયું કે તે વિચલિત થઈ ગયું.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો તેજસ્વી સ્ટાર હતો. સુશાંતને હજી વધુ સફળતા જોવાની હતી. સુશાંતના નિધન બાદ સોશિયલ મીડિયા પર લોકો બોલિવૂડના મોટા સ્ટાર્સ પર નેપોટિઝ્મનો આરોપ લગાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput❤ (@sushantsinghrajput_forever) on

નવાઈની વાત એ છે કે તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે એક પણ મોટો સેલિબ્રિટી આવ્યા નથી.

strong id=”skipart”>Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.