ફિલ્મી દુનિયા

6 મહિનાથી રચવામાં આવતી હતી સુશાંતને મારવાની તરકીબો, 1 પોસ્ટને લઈને ઉઠાવવામાં આવ્યા સવાલ

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ આ દુનિયાને અલિવદા કહી તેને 1 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. આખરે ક્યાં કારણોથી સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. સુશાંતના ફેન્સના જણાવ્યા અનુસારમ સુશાંતએ આત્મહત્યા નથી કરી પરંતુ તેનું મર્ડર થયું છે. તો બીજી તરફ ફેન્સની સાથે-સાથે સ્ટાર્સ પણ મર્ડરની નજરે જોઈ રહ્યા છે. મુંબઈ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લોકોના મનમાં ઘણા સવાલ કરી રહ્યા છે જેનો જવાબ હજુ સુધી નથી મળી રહ્યો.

Image source

સોશિયલ મીડિયા પર સુશાંતની આત્મહત્યા પહેલા તેની જિંદગીમાં કેટલાક પરિવર્તન અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. ફેન્સ કહે છે કે સુશાંતના જીવનની તમામ ઘટનાઓ છેલ્લા 6 મહિનામાં જ બની છે …

ફેન્સનો પહેલો સવાલ એ છે કે સુશાંતે આત્મહત્યા કરી તે ઓરડો એકદમ નાનો અને ખાલી હતો. ફેન્સએ કહ્યું કે દરેકને ખબર છે કે સુશાંતનું ઘર ખૂબ સારી રીતે સજ્જ હતું. આ સાથે ફેન્સનો દાવો છે કે સુશાંતના જીવનમાં આવી ઘણી ઘટનાઓ છે જે ફક્ત છેલ્લા 6 મહિનામાં બની છે.

1. સુશાંતે છેલ્લા 6 મહિનામાં જ પોતાનું જૂનું ઘર છોડી દીધું હતું. ઘરેથી નીકળ્યા બાદ તે રેન્ટના ઘરમાં રહેવા લાગ્યો હતો.

2. છેલ્લા 6 મહિનાથી સુશાંતને ધમકીભર્યા કોલ્સ પણ આવતા હતા. છેલ્લા 6 મહિનામાં તેને 50 સિમ બદલ્યા હતા.

Image source

3.સુશાંતની ગર્લફ્રેન્ડને પણ છેલ્લા 6 મહિનામાં સુશાંતનું ઘર હોન્ટેડ લાગવા લાગ્યું હતું. રિયાને સુશાંતના વિચિત્ર અવાજો સાંભળતા હતા.

Image source

4.સુશાંત 6 મહિનાથી ડિપ્રેશનથી પીડિત હતો. આટલું જ નહીં સુશાંતે આ મહિનામાં ત્રણ કંપનીઓ પણ ખોલી હતી. જેના માલિક સુશાંત, રિયા અને એક્ટ્રેસના ભાઈઓ છે. ફેન્સઆ મહિનાના રહસ્યને જાણવા માગે છે. જેને લઈને તે આગામી દિવસોમાં ઘણી પોસ્ટ્સ શેર કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે સુશાંતની આ હત્યા એક શીત હત્યા છે, જેનું છેલ્લા 6 મહિનાથી આયોજન કરવામાં આવ્યું હતું.

Image source

આ અહેવાલોમાં કેટલી સત્યતા છે અને આ 6 મહિનાનું રહસ્ય શું છે તે ફક્ત પોલીસ તપાસમાં જ જાણવા મળશે. તમને જણાવી દઈએ કે સુશાંત કેસમાં મુંબઈ પોલીસ લગભગ તેના અંતિમ પરિણામ પર પહોંચી ગઈ છે. પોલીસે તમામ એન્ગલથી તપાસ કર્યા બાદ તેને આત્મહત્યા ગણાવી હતી. ખબર તો મળી રહી છે કે તપાસનો આખરી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આ કેસનો ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.