ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ ચાલ્યા અંતિમ સફર પર, પરિજનો ભીની આંખે આપી રહ્યા છે અંતિમ વિદાઈ -જુઓ તસ્વીર એક ક્લિકે

સુશાંત સિંહના અચાનક નિધનથી બધા જ લોકો શોકમાં ગરકાવ થઇ ગયા છે. સુશાંતના નિધન મામલે સેલેબ્સ પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સુશાંતે ક્યાં કારણોસર દુનિયાને અલિવદા કહ્યું જાણી શકાયું નથી. પોલીસને સુશાંતના ઘરમાંથી કોઈ સ્યૂસાઈડ નોટ નથી મળી.

 

View this post on Instagram

 

A post shared by Chipku Media (@chipkumedia) on

આજે 4 વાગ્યે તેને વિલેપાર્લેની સ્મશાનમાં અંતિમ વિદાઈ આપવામાં આવશે. સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે તેના પિતા અને બહેનો મુંબઈ પહોંચી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Navbharat Today (@navbharattoday) on

સુશાંત સિંહને અંતિમ વિદાઈ આપવા માટે કૃતિ સેનન પણ આવી પહોંચી છે. તસ્વીરમાં જોઈ શકાય છેકે, તે બહુ જ દુઃખદ દેખાઈ રહી છે. સુશાંતસિંહ રાજપૂતની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. અભિનેતાના પરિવારજનોએ સુશાંતને અંતિમ વિદાય આપવા માટે ઘાટ તરફ સ્મશાન છોડ્યું છે. સુશાંતનો મૃતદેહ હાલમાં કૂપર હોસ્પિટલમાં છે, જેને ટૂંક સમયમાં સ્મશાન લઇ જવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે તેની ગર્લ ફ્રેન્ડ રિયા ચકરબતી પણ હોસ્પિટલની બહાર જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

 

A post shared by Glamour Jagat (@glamourjagat) on

બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ સુશાંત સિંહને અંતિમ વિદાઈ આપવા પહોંચી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on