ફિલ્મી દુનિયા

સુશાંતના પિતાજીના નામે ટ્વિટર પર કોઈએ એવી પોસ્ટ મૂકી કે મચી ગયો ખળભળાટ, જુઓ

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતથી તેના ફેન્સ, પરિજનો ઊંડા શોકમાં છે. લોકોને એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સુશાંત હવે આ દુનિયામાં નથી રહ્યો.સુશાંતના મોત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે અને ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ સમય દરમિયાન તેમના પ્રિયજનોએ તેમના મોતની સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by India Forums Bollywood (@indiaforumsbollywood) on

દરમિયાન, સુશાંતના પિતા કે.કે.સિંઘના કથિત ટ્વિટર હેન્ડલપરથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને સુશાંતના મૃત્યુ સંબંધિત તપાસમાં માંગ કરવામાં આવી છે.કાઢવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે તેમના નામનું ટ્વિટર એકાઉન્ટ નકલી છે. તેણે આ પ્રકારનું કોઈ એકાઉન્ટ હોવાનો ઇનકાર કર્યો છે. આ સાથે તેમણે લોકોને આવા કામ કરીને લોકોના મનમાં મૂંઝવણ ન સર્જાય તે માટે તાકીદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by @anan_sparkle on

પરિવાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતના 13માં દિવસે જ પરિવારની સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પરિવારને થયેલા નુકસાન વિશે જણાવ્યું હતું. ત્યારબાદથી પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી કે કોઈ મીડિયા હાઉસ સાથે વાત કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Millind gaba ‘s FAN (@cute_and__sweet_7_teen) on

સુશાંતસિંહ રાજપૂતના પરિવારે તેમના નામે એક ફાઉન્ડેશન બનાવવાની ઘોષણા કરી હતી. જેના દ્વારા પ્રતિભાશાળી યુવાનોને મદદ કરવામાં આવશે. આમાં સુશાંતને જે ત્રણ ખાસ ક્ષેત્રમાં રુચિ હતી કે જે સિનેમા,વિજ્ઞાન અને રમતગમતમાં રસ ધરાવતા યુવાનોને ટ્રેનિંગ કરવામાં મદદ કરશે.

 

View this post on Instagram

 

A post shared by GULSHAN❤️ SUSHANT (@justiceforsushi) on

એક્ટરના પરિવારે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતનું બાળપણ પટણાના રાજીવ નગરમાં આવેલા ઘરને સ્મારકમાં ફેરવાશે. અહીં તેમની સાથે જોડાયેલી યાદોને સાચવવામાં આવશે. અહીં તેમના ચાહકો અને તેમના પ્રશંસકોને પણ આવવાની મંજૂરી આપવામાં આવશે. પરિવાર સામાન્ય રીતે સુશાંતને ગુલશન તરીકે ઓળખાવતો હતો. તેમનો પરિવાર ઇચ્છે છે કે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ તેની યાદો માટે જાણીતા રહે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Knocks (@bollywoodknocksofficial) on

જણાવી દઈએ કે, 14 જૂને સુશાંતે મુંબઇમાં તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 28 લોકોની પૂછપરછ કરી છે, જેમાં સુશાંતના પરિવાર, કથિત પ્રેમિકા રિયા ચક્રવર્તી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા અને સંજના સંઘીના નિવેદનોનો સમાવેશ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.