ફિલ્મી દુનિયા

 જાણો સુશાંતના પિતા અને તેના ધારાસભ્ય ભાઈએ ડિપ્રેશન વિશે શું કહ્યું?

સુશાંત ચાર બહેનોનોનો એકમાત્ર ભાઈ હતો. થોડા વર્ષો પહેલા જ માતાનું મૃત્યુ થયું હતું. સુશાંતના આ પગલાંથી તેના પિતા ચોંકી ગયા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર 15 જૂને દિવસે લગભગ ચાર વાગ્યે મુંબઇના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા. 34 વર્ષના સુશાંતે 14 મીએ પોતાના ફ્લેટમાં લટકીને આત્મહત્યા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

15 મીની સવારે સુશાંતનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. પરંતુ તેના પિતા અંતિમ સંસ્કાર માટે પટનાથી મુંબઇ પહોંચવાની રાહ જોવાઈ રહી હતી. તેમના આવતાની સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Image Source

સુશાંતના પિતા કે.કે.સિંઘ અને તેમના પિતરાઇ ભાઈ નીરજ કુમાર, જે ભાજપના ધારાસભ્ય પણ છે, તેમને વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેની સુશાંતને આટલી મોટી સમસ્યા નહોતી, જેના કારણે તેણે આટલું મોટું પગલું ભારે. હા, તે મનોચિકિત્સકની મદદ લેતો હતો, પરંતુ તે થોડા સમયથી તે એકદમ સારો હતો.

Image Source

આ ઉપરાંત તેમને જણાવ્યું કે, ‘નાણાકીય રીતે અમે ખૂબ મજબૂત નથી, પણ અમારી સ્થિતિ ખરાબ પણ ન હતીકે  તેને આવું પગલું ભરવું પડે એટલે આ બાબતે કોઈ જ સમસ્યા નહોતી. આ વર્ષે નવેમ્બરમાં સુશાંતના લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં અમે છોકરીનું નામ જાહેર કરી શકીએ તેમ નથી, પરંતુ સુશાંત આ લગ્નથી ખુશ હતો.

Image Source

તેના મિત્ર અને સુશાંતની બહેન જે 13 જૂનની રાત સુધી સુશાંત સાથે હતા, તે પણ આશ્ચર્યચકિત છે કે  તે એમ પણ કહે છે કે એક દિવસ પહેલા સુધી તે એકદમ બરાબર દેખાતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

બહેનનું કહેવું છે કે સુશાંત ઘરના દરેક સભ્યોને પ્રોત્સાહિત કરતો હતો. જો કે, તેને એ પણ સ્વીકાર્યું હતું કે લોકડાઉનમાં તે એકદમ પરેશાન હતો. તેને થોડા સમય પહેલા તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. પરિવારના સભ્યોનું માનવું છે કે આ સમય દરેક માટે મુશ્કેલ છે. તેમને નથી લાગતું કે આ કારણે સુશાંતે આટલું મોટું પગલું ભર્યું હોય.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.