બૉલીવુડ એક્ટર સુશાંતસિંહનું નામ ઘણી એક્ટ્રેસ સાથે સાંભળવા મળ્યું હતું. સુશાંત અને ટીવી એક્ટ્રેસ અંકિતાનો સંબંધ સૌથી લાંબો ચાલ્યો હતો. પરંતુ બાદમાં બંને એકબીજાથી અલગ થઇ ગયા હતા. આ વચ્ચે સુશાંત સિંહ આ રાજપૂત બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ડેટ કરવાને લઈને ચર્ચામાં રહ્યો હતો.
View this post on Instagram
સુશાંત અને રિયા બંને ઘણીવાર એકસાથે જોવા મળ્યા હતા જેના કારણે મીડિયામાં એવી ખબર આવવા લાગી હતી કે, બંને એકબીજાને એટ કરે છે. આ વચ્ચે રિયા ચક્રવતીઅને સુશાંત સિંહને લઈને એક ખબર સામે આવી હતી. સુશાંત સિંહ રાજપુત છીછોરે ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢીને લદ્દાખમાં રિયા ચક્રવતી સાથે હતા.
View this post on Instagram
બંનેએ તે સમયે પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી લદ્દાખની તસ્વીર શેર કરી હતી. જેમાં એક તસ્વીરમાં સુશાંત જે બાળક સાથે નજરે આવી રહ્યો છે તા બાળક સાથે રિયા પણ નજરે આવી રહી છે. આ બાદ ફરીથી એકબીજાની ડેટિંગની ખબરે જોર પકડયું હતું.
View this post on Instagram
રિયા અને સુશાંતે કયારે પણ તેના ડેટિંગ ખબરોને પૃષ્ટિ કરી ના હતી. ફેન્સ જાણવા માટે ઉત્સુક હતા. રિયા એન સુશાંત બંને એકબીજાને સારા મિત્રો જ ગણાવતા હતા પરંતુ સચ્ચાઈ તો એ હતી કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જયારે સુશાંત શહેરમાં ના હોય અને તેના લોનાવાલાના મકાનમાં આરામ ફરમાવતો હોય ત્યારે રિયા પણ ક્યારે-ક્યારેક સાથે જોવા મળતી .
જણાવી દઈએ કે, સુશાંતે તેની કરિયર તેવી સિરિયલથી ચાલુ કરી હતી. તે સિરિયલ પવિત્ર રિશ્તામાં અંકિત લોખંડે સાથે લીડરોલમાં જોવા મળતો હતો. બંને વચ્ચે પત્યાર જ પ્રેમની શરૂઆત થઇ હતી. બંને ઘણા વર્ષો સુધી ડેટીંગ કર્યા બાદ લગ્ન પણ કરવા હતા પરંતુ અચાનક જ તેનું બ્રેકઅપ થઇ ગયું હતું. બંનેના બ્રેકઅપનું કારણ સામે આવ્યું નથી.
View this post on Instagram
અંકિતા બાદ સુશાંતનું નામ રાબતાની એક્ટ્રેસ કૃતિ સેનન સાથે જોડાયું હતું. બંને ઘણી ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ બાદમાં બંને આગળ થઇ ગયા હતા. આ બાદ સુશાંત અને કેદારનાથની એક્ટ્રેસ સારા અલી ખાનની નજદીકયા પણ ચર્ચામાં રહી હતી. પરંતુ તેને લઈને કોઈ પૃષ્ટિ થઇ ના હતી.
View this post on Instagram