ખબર ફિલ્મી દુનિયા

સુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનું ધ્યાન- જાણો વિગત

અભિનેતા સુશાંત સુનહ રાજપૂતની આત્મહત્યા પાછળનું કારણ શોધવામાં મુંબઈ પોલીસ લાગેલી છે, તેની આત્મહત્યા કરવા પાછળના ઘણા કારણો પણ સકમેં આવ્યા છે અને ઈદ્નાસ્ત્રી ઉપર ઘન સવાલો પણ ઉઠ્યા છે, પરંતુ અત્યાર સુધી એક એવી બાબત ઉપર કોઈનું ધ્યાન નહોતું ગયું, એ હવે સામે આવી છે, મુમબી પોલીસની તપાસમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે.

Image Source

મુમબીબી પોલીસે અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકરો, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, સુશાંતના મિત્રો, પરિવારજનો અને નજીકના લોકોની પૂછપરછ કરી છે, પરંતુ હવે મુંબઈ પોલીસ દ્વારા ફિલ્મી દુનિયા કવર કરનારા બે જર્નાલિસ્ટ ઉપર આવી છે જેમાં મુંબઈ પોલીસે કેટલાક પત્રકારો સાથે 7 કલાકથી વધારે સમય સુધી “બ્લાઇન્ડ ન્યુઝ આઈટમ” ને લઈને પૂછપરછ કરી છે અને એક વેબસાઈટના જર્નલિસ્ટને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

Image Source

પોલીસ સુશાંતની આત્મહત્યામાં એ જણાવા માંગી રહી છે કે શું ઇન્ડસ્ટ્રીમાં કે પછી સુશાંતના નજીકમાં એવું કોઈ વ્યક્તિ હતું જે મીડિયામાં સુશાંત વિરુદ્ધ “બ્લાઇન્ડ આઈટમ” આપી રહ્યું હતું, જેના દ્વારા સુશાંતની ઇમેજને ખરાબ કરવામાં આવી રહી હતી. જેના કારણે પોલીસની નજર હવે જર્નાલિસ્ટ પર પણ આવીને અટકી છે.

Image Source

વર્ષ 2019માં એક બ્લાઇન્ડ આઈટમ આટ્રીકલ પબ્લિશ કરવામાં આવ્યો હતો જેની અંદર ખબર છાપવામાં આવી હતી કે “સુશાંત સિંહ તેની મિત્ર રિયા ચક્રવર્તી સાથે બાંદ્રા વિસ્તારમાં સ્થિત હિલ રોડ ઉપર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો, બિલ્ડીંગ સેક્રેટરી સાથે ઝઘડો થયા બાદ તેને સોસાયટીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.” પોલીસ હવે આ સોર્સ ધ્વરા જાણવા માંગે છે કે આ ખબર ઇન્ડસ્ટ્રીના કોઈ વ્યક્તિ અથવા સુશાંતના કોઈ નજીકના વ્યક્તિ ધ્વરા તો નથી આપવામાં આવી ને?

Image Source

“બ્લાઇન્ડ ન્યુઝ આઈટમ” એટલે કે જેમાં પત્રકાર પોતાના આર્ટિકલમાં સીધી રીતે જ કોઈ વ્યક્તિનું નામ લખ્યા વિના જ કોઈ અભિનેતા કે અભિનેત્રી તરફ સીધો જ ઈશારો કરીને લખી નાખે છે, જે આર્ટિકલ વાંચવા વાળને કહાબ્ર પડી જાય છે કે તે કોના વિષે લખયો છે.  પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આવા ઘણા જ “બ્લાઇન્ડ ન્યુઝ આઈટમ” સુશાંતને લઈને છાપવામાં આવ્યા હતા, જેને લઈને પણ સુશાંત હેરાન હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.