ફિલ્મી દુનિયા

મુંબઈ પોલીસે સુશાંતના કેસમાં આ દિગ્ગજ માણસને નોટિસ મોકલી અને કહ્યું એવું કે જાણી ચોંકી જશો

સુશાંત સિંહએ અચાનક જ આત્મહત્યા કરી લેતા સૌ કોઈ ચોકી ગયું છે. તો પોલિસ પણ સુશાંતે ક્યા કારણોસર આત્મહત્યા કરી તેની તપાસ હાથ ધરી રહી છે. પોલીસ 15 લોકોના નિવેદન લેવાઈ ચુક્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીની પોલીસ ફરી પૂછપરછ કરી શકે છે. આ વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by TV Buzz (@officialtvbuzz) on

પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર જે ફિલ્મો સુશાંતના હાથમાંથી ગઈ છે તે એક ખાસ એક્ટરને જ મળી છે. ત્યારે પોલીસની એક ટિમ હવે બોલીવુડના આ એક્ટરની તપાસમાં લાગેલી છે. પોલીસ એ જાણવા માંગે છે કે, સુશાંતને જે ફિલ્મો મળવાની હતી તે એક ખાસ અભિનેતાને જ કેમ આપવામાં આવી.

 

View this post on Instagram

 

A post shared by WriteMake Creations (@writemakec) on

આગામી દિવસોમાં પોલીસ સલમાન ખાન, શેખર કપૂર, આદિત્ય ચોપરા, મુકેશ ભટ્ટ અને કરણ જોહર તથા કંગનાની પૂછપરછ કરે તેવી શક્યતા છે.

તો વળી આ તરફ બીજી ટીમ સુશાંતના મિત્રો અને તેની સાથે કામ કરનારા લોકોની પૂછપરછ કરી રહી છે.જ્યારે પોલીસની અન્ય એક ટીમ સુશાંતના ડિપ્રેશન પાછળના કારણો શોધી રહી છે.પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોના નિવેદન નોંધ્યા છે. રિયા ચક્રવર્તીએ તપાસ અધિકારીઓને કહ્યું કે અભિનેતાએ યશરાજ ફિલ્મ્સ સાથેનો કરાર સમાપ્ત કરી દીધો છે અને આ બેનર સાથે કામ ન કરવા કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by PeepingMoon Telly/Web (@peepingmoontelly) on

 

View this post on Instagram

 

A post shared by Ketki majethia (@kmajethia) on

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ મુંબઇ પોલીસ તેમના મોતનું ચોક્કસ કારણ શોધવા પ્રયત્નશીલ છે.જો કે તેમની પ્રોવીઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે.જેમાં એમ કહેવામાં આવ્યું છે કે તેમનું મોત ફાંસીના કારણે ગૂંગળામણથી થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sumedhian_dikshi (@sumedhian_dik) on

કહેવામાં આવી રહ્યું છે કે, સંજય લીલા ભણસાલી રામલીલામાં સુશાંતને લેવા માંગતા હતા પણ બીજા પ્રોડક્શન હાઉસ સાથે સુશાંતનો કોન્ટ્રાક્ટ હોવાથી આ ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઈ હતી. બાજીરાવ મસ્તાની માટે પણ સુશાંત ભણસાલીની પહેલી પસંદ હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.