જ્યોતિષ શાસ્ત્ર

સૂર્ય ગ્રહણ કઈ રાશિ ઉપર શુભ પ્રભાવ લઈને આવી રહ્યું છે અને કઈ રાશિ ઉપર અશુભ પ્રભાવ જુઓ રાશિ અનુસાર

1) મેષ રાશિ

મેષ રાશિ ઉપર સૂર્ય ગ્રહણ નો પ્રભાવ સામાન્ય જોવા મળશે. આ દિવસે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું નોકરી વ્યવસાય સંબંધિત કાર્યમાં ઉતાવળ ન કરવી. સૂર્યગ્રહણ તમારા ભાગ્ય પર સકારાત્મક પ્રભાવ લઈને આવી રહ્યું છે. ગ્રહણ કાળ દરમિયાન ॐ ભાસ્કરાયે નમ: મંત્રનો જાપ વરદાન સાબિત થશે.

2) વૃષભ રાશી

સૂર્ય ગ્રહણનો પ્રભાવ વૃષભ રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. ધ્યાન રાખવું કે કોઈપણ કાર્ય માટે બીજા ઉપર નિર્ભર ન રહેવું. પણ નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને લેવું. સૂર્ય ગ્રહણના સકારાત્મક પ્રભાવ માટે તેમજ નકારાત્મક પ્રભાવ દૂર કરવા માટે ॐ નમ: શિવાય મંત્ર જાપ કરવો.

3) મિથુન રાશિ

સૂર્યગ્રહણના પ્રભાવ મિથુન રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. આ દિવસે આર્થિક બાબતોમાં તેમજ લવ લાઈફ અને મેરેજમાં રાખવી. સૂર્યગ્રહણ તમારી રાશિ ઉપર નકારાત્મક પ્રભાવ ન પડે એ માટે ॐ ધૃણિ: સૂર્યાય નમ: મંત્રનો જાપ કરો.

4) કર્ક રાશિ

કર્ક રાશિ સૂર્યગ્રહણનો શુભ પ્રભાવ જોવા મળશે. ગ્રહણ દરમિયાન તમને શું પરિણામ જોવા મળશે. સૂર્ય ગ્રહણના સકારાત્મક પ્રભાવ વધારે મેળવવા માટે ॐ ખખોલ્કાય નમ: મંત્રનો જાપ કરો. આ દિવસે તમને શુભ સમાચાર અને પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

5) સિંહ રાશી

સૂર્યગ્રહણના પ્રભાવ તમારી રાશિ ઉપર સામાન્ય રહેશે. તમે કોઈપણ વિષય ઉપર વધારે વિચાર કરી શકશો આ સમય દરમિયાન તમારે બીજી રહેવુ આ કાર્યમાં મિત્રોનો સહયોગ મળશે સૂર્ય ગ્રહના અશુભ પ્રભાવથી બચવા માટે ॐ આદિત્યાય નમ: મંત્રનો જાપ કરો.

6) કન્યા રાશિ

સૂર્યગ્રહણ ના પ્રભાવ કન્યા રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. મહત્વપૂર્ણ કાર્ય પરિવર્તન પરિવારજનોની સલાહ લઈને કરવા. ધન સાથે જોડાયેલ આ કાર્યમાં ઉતાવળ ન કરવી ગ્રહનો નકારાત્મક પ્રભાવોને દૂર કરવા માટે ॐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તમામ પરેશાનીઓથી મુક્તિ મળશે.

7) તુલા રાશિ

તુલા રાશિના લોકો સૂર્યગ્રહણનો શુભ પ્રભાવ જોવા મળશે. આ રાશિના જાતકોને ધનલાભ થશે. આર્થિક જીવન માં સુધારો આવશે  વર્ષ 2019નો અંતિમ સૂર્યગ્રહણ તુલા રાશિ માટે શુભ રહેશે. આદિત્યહૃદય સ્ત્રોત તેમજ ॐ નમ: શિવાય મંત્રનો જાપ કરો.

8) વૃશ્ચિક રાશિ

સૂર્યગ્રહણ વૃષીક રાશિ ઉપર સામાન્ય પ્રભાવ રહેશે આ દરમિયાન તમારે મહત્વપૂર્ણ નિર્ણય ઉપર સાવધાની રાખવી પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ બન્યો રહે તે માટે તમારે પ્રયાસ કરવા સૂર્ય ગ્રહના અશુભ પ્રભાવથી બચવા માટે ॐ નમો ભગવતે આદિત્યાય અહોવાહિની સ્વાહા મંત્રનો જાપ કરો.

9) ધનુ રાશિ

ધનુ રાશિ ઉપર સૂર્યગ્રહણનો સામાન્ય પ્રભાવ જોવા મળશે કોઈ પણ નિર્ણય સમજદારીથી લેવો મહત્વપૂર્ણ કાર્ય માટે અને લોકો ઉપર નિર્ભર ન રહેવું સકારાત્મક ઉર્જા તમારું મન શાંત અને પ્રસન્ન રાખશે સૂર્યગ્રહણ માટે વૈષ્ણવે નમ: મંત્ર જાપ કરવો.

10) મકર રાશિ

સૂર્ય ગ્રહણ નો પ્રભાવ મકર રાશિના લોકો માટે સામાન્ય રહેશે આ દિવસે આર્થિક મામલાઓમાં સમજી-વિચારીને નિર્ણય લેવો વધારાના ખર્ચા ઉપર ધ્યાન રાખો સૂર્યગ્રહણનો તમારી રાશિ ઉપર નકારાત્મક પ્રભાવ ન પડે તે માટે ॐ ધૃણિ: સૂર્યાય નમ: મંત્રનો જાપ કરો.

11) કુંભ રાશિ

સૂર્ય ગ્રહણ નો પ્રભાવ કુંભ રાશિના જાતકો માટે શુભ રહેશે આ સમય દરમ્યાન મનમાં પ્રસન્નતાનો ભાવ રહેશે સારા ફળની પ્રાપ્તિ થશે તેમજ લાભની પ્રાપ્તિ થશે. ॐ નમોસ્તુ સૂર્યાય સહસ્ત્ર રશ્મયે નમ: મંત્રનો જાપ કરો.

12) મીન રાશિ

મીન રાશિના લોકો માટે સૂર્યગ્રહણ શુભ રહેશે. તમારામાં ખુશીઓ આવશે. કોઈ સારા સમાચાર મળશે સૂર્યગ્રહણ તમારી રાશિ ઉપર સ્વભાવ લઈને આવી રહ્યું છે. જેનાથી તમને ધનલાભ થશે. ॐ હ્રાં હ્રીં સ: સૂર્યાય નમ: મંત્રનો જાપ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App