જ્યોતિષ શાસ્ત્ર

સૂર્યનું થઇ રહ્યું છે રાશિ પરિવર્તન, કઈ રાશિવાળા લોકો થશે માલામાલ જુઓ…

સૂર્ય વૃષભ રાશિમાં પરિવર્તન કરી રહ્યો છે. સૂર્ય માન-સન્માનનો કારક છે વૈભવનો કારક છે. સફળતાનો કારક છે. પુત્રનો કારક છે. નવા કાર્યનો કારક છે. પ્રધાનમંત્રીનો કારક છે. જેના કારણે રાશિ પરિવર્તન અમુક રાશિ માટે ખૂબ જ ફાયદામંદ રહેવાવાળું છે તેમજ ધન-સંપત્તિમાં વધારો થશે.

Image Source

સૂર્યનું રાશિ પરિવર્તન કઈ રાશિ માટે પ્રગતિકારક રહેશે જુઓ…

1) મેષ રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે સાધન સંપત્તિ ખરીદ શકશો. વાણી ઉપર સંયમ રાખો. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. કરિયરમાં નવા નવા સ્રોત પ્રાપ્ત થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે. સ્વાસ્થ્ય સારું રહેશે. સોનાની ખરીદી કરી શકશો. ધન લાભ થશે.

2) વૃષભ રાશિ સૂર્યનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વૈવાહિક જીવનમાં પરેશાની આવવાના યોગ બની રહ્યા છે. શત્રુઓથી સાવધાન રહેવું. વધારાના ખર્ચો થી બચવું.

3) મિથુન રાશિસૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે વધારે પડતા પૈસા નો દુર ઉપયોગ ન કરવો. તેમજ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. ઇન્વેસ્ટમેન્ટ ન કરવુ. કોર્ટ કચેરી નો નિર્ણય તમારા પક્ષમાં આવી શકવાનો યોગ બની રહ્યો છે. નોકરી વગૅવાળા લોકોને લાભ મળશે. વૈવાહિક જીવનમાં થોડી અનબન બનવાના યોગ છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

4) કર્ક રાશિસૂર્યનું રાશિ પરિવર્તન કર્ક રાશિવાળા જાતકો માટે ફાયદાકારક રહેશે. માન-સન્માનમાં વધારો થશે. નોકરીમાં તરકકી થશે. ધન લાભ થશે. યશ કીર્તિ વધશે. કર્ક રાશિવાળા માટે ઉન્નતી દાયક રહશે. જીવનમાં તરકકી મળશે. લોકો તમારું કહેવું માનશે.

5) સિંહ રાશિસૂર્યનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. પ્રમોશન ના યોગ બની રહ્યા છે. કરિયરમાં લાભ મળશે. સરકારી નોકરીમાં લાભ મળશે. જે લોકો નોકરી બદલવા માંગતા હોય તેના માટે સમય સારો છે અને નવી નોકરીના યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં લાભ મળશે. માન સન્માન કીર્તિ પ્રગતિ મળશે.ઘન લાભ ના યોગ બની રહેશે.

6) કન્યા રાશિકન્યા રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન વિદેશ યોગ બની રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે ઉન્નતી મળશે. માતા-પિતાનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે.ઘન સંપત્તિથી લાભ મળશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. ઘર વાહન ખરીદ શકશો. ધાર્મિક યાત્રાના યોગ બની રહે છે.

7) તુલા રાશિસૂર્યનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે મેડીટેશન તેમજ યોગા કરવા. ધન લાભ થશે. પિતા તેમજ જીવનસાથી સાથે થોડો મનમુટાવ રહેશે. ભાઈ બહેન સાથે મનમુટાવ રહેશે. ખર્ચા ઉપર ધ્યાન રાખવુ. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવુ.

8) વૃશ્ચિક રાશિસૂર્યનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારા જીવનસાથી ને લાભ મળશે. તેમજ બંને ની ભાવનાઓ ની કદર કરવી. નોકરીમાં પ્રગતિ થશે તેમજ બિઝનેસમાં પ્રગતિ થશે. પરંતુ વિશ્વાસ ડગમગશે. સમાજમાં માન-સન્માન વધશે તેમ જ આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

9) ધનુ રાશિસૂર્યનું રાશિ પરિવર્તન ધનુ રાશિના જાતકો માટે રોગ થી મુક્તિ મળશે શત્રુઓથી મુક્તિ મળશે તેમજ કજૅ થી મુક્તિ મળશે. પરંતુ નવો કજૅ ન લેવો. મહેનત વધારે કરશો તો સફળતા પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીથી દૂર રહેવું. જીવનસાથી સાથે મનમુટાવ રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્ય તેમજ પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

10) મકર રાશિસૂર્યનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકો માટે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે તેમ જ અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. તેમજ શેર માર્કેટ થી દૂર રહેવું. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે. જે લોકો પ્રેમ લગ્ન કરવા માંગતા હોય તેના માટે સમય સારો છે.

11) કુંભ રાશિસૂર્યનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે ઘર તેમજ નવા વાહન ખરીદી શકશો. સુખ-સુવિધાની સાધનમાં વધારો થશે પરંતુ માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવુ. આર્થિક મામલામાં સફળતા મળશે તેમજ નવા નવા અવસર પ્રાપ્ત થશે. જે લોકો સરકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તે લોકોને ફાયદો થશે તેમજ વ્યાપાર વગૅ્ વાળા લોકોને લાભ મળશે.

12) મીન રાશિસૂર્યનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે confidence વધારે રહેશે તેમજ કોમ્યુનિકેશન સારો રહેશે. ભાઈ બહેન સાથે મનમુટાવ રહેશે. ધનલાભના યોગ બની રહ્યા છે તેમજ કોઈ ધાર્મિક યાત્રાએ જઈ શકશો. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks