જ્યોતિષ શાસ્ત્ર

સૂર્યના રાશિ પરિવર્તનથી આ 6 રાશિવાળાને કિસ્મત ખુલી જશે, જુઓ તમારે રાશી તો નથી ને?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવગ્રહોમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે સૂર્ય 15 જુન ૨૦૧૯ શનિવારના સાંજે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મિથુન રાશિમાં બિરાજમાન અન્ય ગ્રહો મંગળ બુધ ગ્રહો સાથે યુતિ કરશે.

Image Source

સૂર્ય 15 જુલાઈ સુધી મિથુન રાશિમાં રહેશે આ દરમિયાન ગ્રહોના પરિવર્તન થી અદ્ભુત યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ના પ્રભાવના કારણે 12 રાશિઓ પર શું પ્રભાવ પડે છે અને તેમાંથી કઈ રાશિને સૌથી વધારે લાભ મળે છે જેમાં ની આ છ રાશિવાળા લોકોને કિસ્મતમાં પૂરેપૂરો સાથ મળશે…

મેષ રાશિ

સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે સફળતાદાયક રહેશે આ રાશીવાળા જાતકો અને જૂન મહિનામાં કોઈ મોટો નિર્ણય લઈ શકશે અને કોઈ મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરી શકશે સાથે-સાથે વિદેશયાત્રાના પણ યોગ બની રહ્યા છે. આ ગોચર કાળ તમને તમારા જીવનમાં એવા વ્યક્તિ સાથે મળાવશે જેની સાથે તમારો સંબંધ વધારે પડતો મજબુત બનશે.

કન્યા રાશિ

સૂર્યનું રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે બિઝનેસમાં લાભ થશે તેમજ સામાજિક પદ-પ્રતિષ્ઠા મળવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ પ્રતિષ્ઠિત લોકો સાથે સંબંધ બનવાથી તમને વધારે લાભ થશે. આવકમાં વધારો થશે.

તુલા રાશિ

સૂર્યનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ ના યોગ બની રહ્યા છે. આ સમય દરમ્યાન વિદેશ યાત્રા તેમજ કોઈ તીર્થ સ્થળ પર યાત્રાનો સુખદ મળશે. આ સમય દરમિયાન તમે કોઈપણ નિર્ણય લેશો તો તમારા નિર્ણય ની વાહ-વાહ મળશે. વિદ્યાર્થીવર્ગ તેમજ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે સમય સારો છે.

 મકર રાશિ

સૂર્યનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકો માટે ઉર્જાવાન મહેસુસ કરાવશે. ત્યાં જે પણ કાર્ય કરશો તેમાં તમારો વિજય થશે. કર્જથી મુક્તિ મળશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે. વ્યાપારમાં વૃદ્ધિ અને સંભાવના છે તેમ જ સંબંધોમાં મધુરતા આવશે.

મીન રાશિ

સૂર્યનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે સંતોષ જનક સમાચાર લઈને આવી રહ્યું છે. કાર્યક્ષેત્ર તેમજ વેપાર વર્ગ બંનેમાં મહેનતથી સારી સફળતા પ્રાપ્ત કરશો. જે લોકો મકાન અને વાહન ખરીદવા માંગતા હોય તેના માટે સારો યોગ બની રહ્યો છે. કરીયર માટેનો આ સમય શુભ છે.
સિંહ રાશી

સૂર્યનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ આ સમયે ધૈર્ય અને સાહસ ની પરીક્ષા લેવામાં આવશે. પારિવારિક સંબંધોમાં મજબૂતી આવશે. તેમજ સરકારી યોજનામાં સમય સારો છે તેમ જ અચાનક લાભ મળી શકશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks