મનોરંજન

મા બન્યા પછી પણ આ અભિનેત્રીએ પોતાને રાખી છે જોરદાર ફિટ, પુલમાં કંઈક આવી રીતે એન્જોય કરતી જોવા મળી- જુઓ બધી જ તસવીરો

બૉલીવુડની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક સુરવીન ચાવલાએ 1 ઓગસ્ટના રોજ ગોવામાં પોતાના 35 માં જન્મદિવસની ઉજવણી કરી હતી.જણાવી દઈએ કે 15 એપ્રિલના રોજ સુરવીને કયુટ દીકરીને જન્મ આપ્યો હતો. હાલ સુરવીન ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે અને તેણે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

Jojo is back! And so is Sacred Games with season 2! Releasing 15th August, only on Netflix! #SacredGames2 @netflix_in

A post shared by Surveen Chawla (@surveenchawla) on

શેર કરેલી તસવીરોમાં સુરવીનનો હોટ અને ગ્લેમર અંદાજ દેખાઈ રહ્યો છે. પહેરેલી સુરવીનની અદા એકદમ કાતિલ લાગી રહી છે. તેની તસવીરોને જોઈને કહી શકાય છે કે માં બન્યા પછી પણ સુરવીને પોતાના ફિગરને ખુબ સારી રીતે મેન્ટેન રાખ્યું છે.

 

View this post on Instagram

 

Strawberry feels…🍓

A post shared by Surveen Chawla (@surveenchawla) on

સોશિયલ મીડિયા પર તેની પહેરેલી અને પુલમાં મસ્તી કરી રહેલી તસવીરો ખુબ વાઇરલ થઇ રહી છે અને ફૈન્સ દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.પુલના પાણીમાં સુરવીન એકદમ રિલેક્સ મૂડમાં દેખાઈ રહી છે. જણાવી દઈએ કે સુરવીને પોતાની દીકરીનું નામ ‘ઈવા’ રાખ્યું છે.

 

View this post on Instagram

 

Main happy happy hoon!!😇😬

A post shared by Surveen Chawla (@surveenchawla) on

સુરવીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીની તસવીરો પણ શેર કરી છે.તેમણે પોતાની દીકરી ઈવા સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.એક ઇન્ટરવ્યૂમાં સુરવીને જણાવ્યું હતું કે,”આ ફીલિંગને શબ્દોમાં વર્ણવી ન શકાય કે તેને કેવું મહેસુસ થઇ રહ્યું છે”.

 

View this post on Instagram

 

🔥 & ❄️ ⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀📸 @faisal_miya__photuwale

A post shared by Surveen Chawla (@surveenchawla) on

રિપોર્ટના આધારે અભિનેત્રી સુરવીન ચાવલાએ વર્ષ 2015 માં અક્ષય ઠક્કર સાથે ચોરીછૂપે લગ્ન કર્યા હતા.તેમણે પોતાના લગ્નનું સિક્રેટ વર્ષ 2017 માં ખોલ્યું હતું.

જલ્દી જ સુરવીન ચાવલા નવાજુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાનની સાથે સેક્રેડ ગેમ્સના બીજા સીઝનમાં આવી શકે તેમ છે.સુરવીન સેક્રેડ ગેમ્સના પહેલા સીઝનમાં જોજોના કિરદારમાં જોવા મળી હતી. સેક્રેડ ગેમ્સનું પ્રીમિયર 15 ઓગસ્ટના રોજ આવી શકે તેમ છે.