સુરભી જ્યોતિએ શેર કરી સ્ટાઈલિશ બ્લાઉઝમાં ખુબ જ હોટ અંદાજમાં તસવીરો, જુઓ તેનો ગ્લેમરસ અંદાજ…

સ્ટાઈલિશ બ્લાઉસ પહેરીને સુરભી જ્યોતિએ લગાવ્યો બોલ્ડનેસનો તડકો, અવતાર જોઈને એસીમાં બેસીને પણ કહેશો ‘હાય ગરમી’

ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિ હવે બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. આ દિવસોમાં તે ગ્લેમરસ તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહી છે. સુરભીની તસવીરો પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઇ જતી હોય છે.સુરભી સોશ્યિલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સુરભી અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે.

સુરભીએ ઇન્સ્ટાગ્રામ પર તેના સુપર હોટ લુકની કેટલીક તસવીરો શેર કરીને લોકોના દિલની ધડકન વધારી દીધી છે. તસવીરોમાં અદાકારા સુપર સ્ટાઈલિશ પણ લાગી રહી છે પરંતુ એક વાત તો પાક્કી છે કે સુરભી જેવો અવતાર બીજા કોઈ માટે કેરી કરવો ખુબ જ મુશ્કેલ હશે. તેવામાં ચાહકો તેની તસવીર જોઈ લે પણ સ્ટાઇલ કેરી કરતા પહેલા વિચારી લો તો વધારે સારું હશે.

સુરભીએ બોલ્ડ કો-ઓર્ડ સેટ પહેરેલો છે. બ્લૂ આઉટફિટમાં સુરભી એટલી જબરદસ્ત દેખાઈ રહી હતી કે તેનો જલવો જ બે ગણો વધારે દેખાઈ રહ્યો હતો. વાઈડ લેગ પેન્ટની સાથે આ સેટમાં પ્લજીંગ નેકલાઇન વાળું ટોપ હતું જે હોટનેસનું લેવલ હાઈ કરી રહ્યું હતું. આ ક્રોપ ટોપની ઉપર અદાકારાએ મેચિંગ જેકેટ પહેરેલું હતું. તસવીરો જોઈને તમે પણ સમજી જ ગયા હશો કે કેમ બધા લોકો આ હસીના પર ફિદા થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Erum Ali (@erum6693)

સુરભીના આ લુક ચાહકોને ખુબ જ પસંદ આવ્યો છે. સુરભી પાસે આવા કાપડાઓની કોઈ કમી નથી જેમાં તેના ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી દેખાતી હોય છે અને તસવીરમાં દેખાઈ રહેલા કપડાં પણ તેના કલેક્શનમાંથી જ છે.

જોકે  કેટલાક સમયથી સુરભીને કો-ઓર્ડ સેટમાં ખુબ જ વધારે દેખવામાં આવી રહી છે. તેનાથી સાબિત થાય છે કે આ દિવસોમાં અદાકારા આ સ્ટાઈલની દીવાની થઇ ગઈ છે. જોકે કો-ઓર્ડર સેટ્સ આ દિવસોમાં ટ્રેંડમાં બનેલું છે. આ વર્ષમાં તેમનું બોલબાલા છવાયેલું છે. ટીવીથી લઈને બોલિવૂડ અભિનેત્રી સુધી આ આઉટફિટમાં ખુબ જ વધારે દેખાઈ રહ્યા છે. તો એવામાં ફેશન લવર સુરભી આ ટ્રેન્ડને તેના કલેક્શનમાં રાખવાનું તો બને છે.

 

View this post on Instagram

 

A post shared by @pearlsurbhi8889

સુરભિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેની તસવીરો ઘણી વાયરલ પણ થતી રહે છે. સુરભિની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 8 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by @pearlsurbhi8889

તમને જણાવી દઇએ કે, વર્ષ 2012માં આવેલ શો “કુબૂલ હે”થી સુરભિએ ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. આ શોમાં તેણે ઝોયાનું પાત્ર નિભાવ્યુ હતું. તેને તેના આ પાત્ર માટે કેટલાક એવોર્ડ પણ મળ્યા હતા. તે બાદ તે ઘણા ટીવી શોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

Patel Meet