ટીવીની “નાગિન”નું બોલ્ડ ફોટોશૂટ થયુ વાયરલ, ચાહકો તસવીરો જોઇ થયા પાણી-પાણી

બાપ રે આ શું પહેર્યું નાગિન અભિનેત્રીએ? 7 PHOTOS જોઈને જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જુઓ માદક અદાઓ

ટીવીની મશહૂર અભિનેત્રી ટીવીની ઇચ્છાધારી નાગિન સુરભિ જયોતિ ચાહકોના દિલ પર રાજ કરે છે. સુરભિ અભિનયની સાથે સાથે તેની ખૂબસુરતીથી પણ લોકોને દીવાના કરી દે છે. સુરભિ તેના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે.

સુરભિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ગ્લેમરસ અને બોલ્ડ ફોટોશૂટ શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 7.4 મિલિયન લોકો ફોલો કરે છે.

સુરભિએ હાલમાં જ તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં સુરભિ સ્પોર્ટ્સ બ્રા પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે જીન્સ કેરી કર્યુ છે. તસવીરોમાં સુરભિ ગજબના પોઝ આપી રહી છે. સુરભિનો બોલ્ડ અંદાજ જોઇ ચાહકો તેના દીવાના થઇ ગયા છે.

આ તસવીર શેર કરતા અભિનેત્રીએ  કેપ્શનમાં લખ્યુ કે, કેઝ્યુઅલ સાથે… સુરભિને ઓળખ ધારાવાહિક “કૂબુલ હે”થી મળી હતી. ટીવી પર નાગિનનો રોલ પ્લે કરી ચૂકેલી સુરભિની તસવીરોની ચાહકો હંમેશા આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે.

સુરભિ ઘણી ધારાવાહિકમાં જોવા મળી છે, આ ઉપરાંત તે કેટલાક વેબ શોમાં પણ જોવા મળી છે.

Shah Jina