કલરફુલ બિકનીમાં તારક મહેતાની હિરોઈને કમાલ કરી દીધું …માલદીવમાં ફરવા નીકળી પડી જુઓ

રૂપ રૂપનો અંબાર આ બોલ્ડ ફિગર વાળી અભિનેત્રીએ ફેન્સને ધુણાવ્યા, ખુલ્લેઆમ આવી તસવીરો દેખાડી જુઓ

સુરભિ ચંદના ટીવી શો “નાગિન 5″માં પોતાની શાનદાર ભૂમિકાઓ સાથે ચાહકોની ફેવરિટ બની ગઇ છે. તે તેના ચુલબુલ અને ખુશમિજાજ સ્વભાવ માટે મશહૂર છે. હાલ ટીવી અભિનેત્રી અને ટીવીની નાગિન સુરભિ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. હાલમાં જ તેણે તેની ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

સુરભિની માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. તે કલરફુલ આઉટફિટમાં એકબાદ એક બોલ્ડ પોઝ આપતા તસવીરો શેર કરી રહી છે. આ તસવીરોમાં તેનો કિલર લુક જોવા મળી રહ્યો છે. સુુરભિનો હોટ અવતાર જોઇ ચાહકો તેમની નજર જ હટાવી શકતા નથી.

સુરભિના માલદીવના આ બોલ્ડ અવતારને જોઇને એક ચાહકે સવાલ કર્યો કે, કેટલી લઇને આવી છે ? સુરભિ માલદીવમાં તેના હુસ્નનો જલવો બતાવવામાં કોઇ કમી નથી છોડી રહી. તેની તસવીરોમાં તે પુલમાં બેઠેલી જોવા મળી રહી છે. બધી તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

સુરભિ માલદીવથી એકબાદ એક તસવીરો શેર કરી રહી છે અને ચાહકોને દીવાના બનાવી રહી છે. ચાહકો તેની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ પહેલા પણ તેણે ઘણી તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

સુરભિએ વર્ષ 2009માં ટીવીના મોસ્ટ પોપ્યુલર શો “તારક મહેતા”થી કરિયરની શરૂઆત કરી હતી અને હવે તે ટીવીની બોલ્ડ અને મશહૂર અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે. તેણે પોતાની ઓળખ સ્ટાર પ્લસ ધારાવાહિક “ઇશ્કબાઝ”થી બનાવી.

સુરભિના ઇન્સ્ટાગ્રામ પર 4.4 મિલિયન ફોલોઅર્સ છે. તે અભિનેત્રી હોવાની સાથે સાથે મોડલ પણ છે. તે “ઇશ્કબાઝ” “દિલ બોલે ઓબરોય” અને “સંજીવની”માં તેના અભિનયનું ટેલેન્ટ બતાવી ચૂકી છે. તે “નાગિન 5″માં જોવા મળી હતી અને આ શોમાં ચાહકોએ તેના પર ખૂબ પ્રેમ લૂંટાવ્યો હતો.

શોમાં તે શરદ મલ્હોત્રા સાથે જોવા મળી હતી અને તે બંનેની કેમેસ્ટ્રી પણ ચાહકોને પસંદ આવી હતી. આ ઉપરાંત સુરભિ ચંદનાનું હાલમાં જ એક ગીત “બેપનાહ પ્યાર” રીલિઝ થયુ છે. જેમાં તે શરદ મલ્હોત્રા સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

Shah Jina