સુરતી કોલ્ડ કોકો ઘરે બનાવવાની પરફેક્ટ રીત !!

0

આજે અમે તમારા માટે સુરતી કોલ્ડ કોકો કેવી રીતે બનાવી શકાય તેની ફોટા અને વિડીયો સાથેની રીત લઈને આવ્યા છીએ. જો તમે પહેલીવાર બનાવી રહ્યા હોય તો આ રીત તમારા માટે જ છે.

સામગ્રી:

  • દૂધ 500 ગ્રામ
  • ખાંડ 3 મોટી ચમચી
  • કોન્ફ્લોઅર 1 ચમચી
  • કોકો પાવડર 1 ચમચી
  • કસ્ટડ પાવડર 2 ચમચી
  • ચોકલેટ ચિપ્સ 2 ચમચી

રીત
સૌપ્રથમ એક વાડકી માં કોકો પાવડર કસ્ટડ પાવડર અને કોન્ફ્લોઅર મિક્સ કરી લો પછી એમાં 1 કપ દૂધ એડ કરી એને બરોબર મિક્સ કરી લો
અને પછી દૂધ ને ગરમ કરવા મૂકી દો 2 વાર ઉભરો આવે એટલે એમાં મિક્સ કરેલું મિશ્રણ એડ કરી લો અને પછી ખાંડ એડ કરો થોડી વાર થવા દો પછી એને ગરની થી ગાળી લો
અને એને ફ્રીઝ માં મૂકી દો ઠંડુ થાય એટલે એને ચોકલેટ ચિપ્સ અને ડ્રાયફ્રૂટ થી ગાર્નીસ કારી ને સર્વ કરો
તો તૈયાર છે સુરતી કોલ્ડ કોકો આ રેસીપી જરૂર થી બનાવજો તમારા બાળકો ને ગરમી ની સીઝન માં બઉજ ભાવશે અને મજા પણ આવશે રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો

રેસીપીનો સંપૂર્ણ વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો :

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here