સુરતમાં યુવતી પતિથી અલગ રહેતી હતી…5 વર્ષ નાના યુવકે દુકાનમાં માણ્યું સુખ, પછી આવ્યો વણાંક

સુરતમાં પતિથી અલગ રહેતી, બે સંતાનોની મમ્મીએ માંગમાં સિંદૂર ભરીને 5 વર્ષના નાના યુવક જોડે અવારનવાર માણ્યું , કહેતો કે હવે તું..

મહિલાઓ અને છોકરીઓને લાલચમાં ફસાવીને તેમની સાથે સંબંધો બાંધવાની ઘણી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. જેમ મહિલાનું શોષણ કરી અને તેમને ખોટા ખોટા સપનાઓ બતાવી અને તરછોડી દેવામાં આવતી હોય છે. હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામમાં પતિથી અલગ થઇ અને તેના બે બાળકો સાથે રહેતી મહિલા સાથે બાંધકામ સુપરવાઈઝરે દુકાનમાં જ સંબંધ બાંધ્યા હતા. આ યુવક મહિલાથી 5 વર્ષ નાનો હતો અને તેને યુવતીને લગ્નનો વાયદો આપીને માથામાં સિંદૂર ભરીને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું.

આ યુવકે મહિલાને લગ્નની લાલચ આપી અને હવે તું મારી પત્ની છે એમ કહી બાળકોના પિતા તરીકેની જવાબદારી પણ ઉઠાવવાનું કહ્યું હતું. મહિલાને વિશ્વાસમાં લઈને યુવક દુકાનમાં તેમજ અન્ય સ્થળો ઉપર મહિલાને લઇ જઈને તેની સાથે અવાર નવાર સંબંધો પણ બાંધતો હતો. પરંતુ હવે તે યુવકે મહિલાને છોડી દેતા મહિલાએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે મહિલાની ફરિયાદના આધારે બાંધકામ તેના પ્રેમી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. 36 વર્ષીય ફરિયાદી મહિલા હોઝીયરીનો ઓનલાઇન વેપાર કરવાની સાથે પોતાની દુકાન પણ ધરાવે છે. છ વર્ષ અગાઉ પતિ સાથે વિખવાદને લીધે તે અલગ થઈ હતી ત્યારે તેનો પરિચય બાંધકામ સુપરવાઈઝર તરીકે નોકરી કરતા 31 વર્ષીય નિખિલ રામજીભાઇ ટાંક સાથે થયો હતો.

તો મળતી માહિતી અનુસાર મહિલાનું કામ સારું ચાલતું હોવાથી નિખિલ તેની પાસેથી ટુકડે ટુકડે રૂ.30 હજાર અને દુકાનેથી કપડાં પણ લઈ ગયો હતો. પરંતુ જયારે મહિલાએ પૈસાની પરત માંગણી કરી ત્યારે નિખિલે તેને ટતરછોડી દીધી હતી. જેના બાદ મહિલાએ પોલીસનો સહારો લીધો હતો.

Niraj Patel