સુરતમાં અહીંયા પોલીસે છાપો માર્યો તો 6-6 સુંદર લલનાઓ 2 ગ્રાહક સાથે….જુઓ PHOTOS

સુરતમાં અહિયાંથી એકથી એક ચડિયાતી રૂપલલનાઓ ઝડપાઇ, પોલીસે જઈને જોયું તો અંદરનો નઝારો જોઈને આંખો ફાટી ગઈ, જુઓ

સુરતની અંદર અવારનવાર સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ પોલીસ કરતી હોય છે, આવા કિસ્સાઓમાં વિદેશથી બોલાવેલી રૂપ સુંદરીઓ સાથે દેહ વિક્રય કરાવવામાં આવે છે અને ગ્રાહકો પાસેથી મોં માંગ્યા રૂપિયા પણ વસુલવામાં આવતા હોવાનું સામે આવતું રહે છે, હાલ એવા જ ગોરખ ધંધાનો પર્દાફાશ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મિડાસ સ્કેવર નામના બિલ્ડીંગમાં સ્પામાં પોલીસે રેડ મારી હતી જેમાં મસાજ પાર્લરની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પડતા તેમાંથી 6 યુવતીઓ અને 2 ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસ કન્ટ્રોલ રૂમમાં એક જાગૃત નાગરિક દ્વારા નોધાવમમાં આવેલી ફરિયાદના આધારે ગોડાદરા સર્વેલન્સ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. મિડાસ સ્ક્વેર નામની બિલ્ડીંગમાં આવેલા સ્વિટ લૂક સ્પામાં મસાજ અને સ્પાના નામે ગોરખધંધા ચાલતા હોવાની જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડી અને આ ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હતો.

ગડોદરા પોલીસ દવા પાડવામાં આવેલી આ રેડની અંદર પોલીસે મહિલા પોલીસને પણ સાથે રાખી હતી. આ સ્પા સેન્ટરમાંથી કુલ 6 રૂપ લલનાઓ સાથે બે ગ્રાહકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. આ ખબરને લઈને સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Niraj Patel