સુરતમાં સ્પાના બ્યુટીફૂલ રૂમમાં યુવક વેશ્યા સાથે …ને પોલીસ ત્રાટકી પછી જે અંદરથી મળ્યું- બાપ રે
દેશભરમાં ઘણી જગ્યાએ સ્પા અને બ્યુટી પાર્લરની આદમ ગોરખધંધાઓ ચાલતા હોય છે, પોલીસ દ્વારા આવા ધંધાઓની ખબર મળવાની સાથે જ રેડ પાડવામાં આવે છે, ગુજરાતમાં પણ આવી ઘણી જ ઘટનાઓ સામે આવી રહી છે અને એમાં પણ સુરત અગ્રેસર બની ગયું છે. ત્યારે હાલ આવી રહેલી ખબર પ્રમાણે સુરતના એક સ્પા સેન્ટરમાં ચાલતા આવા ગોરખધંધાનો ખુલાસો થયો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
સુરત શહેરમાંથી વખતો વખત સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગોરખ ધંધાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં મળી રહેલી ખબર અનુસાર અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે મિલેનિયમ આર્કડ લક્કી સ્પાના નામે છેલ્લા બે મહિનાથી સ્પાની આડમાં ગોરખધંધા ચાલી રહ્યં હતા. જેની બાતમી મળતા અડાજણ પોલીસની હદમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ રેડ કરી સ્પાનો સંચાલક અને ગ્રાહક રંગેહાથે પકડ્યા હતા.
આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સ્પાની અંદર ગ્રાહકોને યુવતીઓ સાથે સદમબંધો બાંધવાની ઓફર કરવામાં આવતી હતી. તેમજ તેમની પાસેથી પૈસા લઈને યુવતીઓ સાથે સ્પામાં જ સંબંધો પણ બાંધવા દેવામાં આવતા હતા. આ અંગે બાતમી મળતા ગઈ કાલે રાતે ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં 3 યુવતીઓ, એક ગ્રાહક અને સંચાલક મળી આવ્યા હતા.
સ્પાની અંદરથી પકડાયેલી ત્રણેય યુવતીઓને મુક્ત કરાવી સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2 ભાગીદાર ફરાર થતા પોલીસે શોધખોળ આરંભી છે. સ્પાના માલિક અનવર ઉર્ફે મન ગોરામી અને પાર્ટનર રાજુ બંગાળીને વોન્ટેડ જાહેર કર્યા છે.