સુરતમાં ઝડપાયુ સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું, 5 રૂપલલનાઓ સાથે 10 ગ્રાહકો અંદર એવા એવા કામો કરતા હતા કે હોંશ ઉડશે તસવીરો જોઈને

સુરતમાં એકથી એક ચાડિયાથી 5 લલનાઓ ઝડપાઇ, પૈસા ફેંકીને જીસ્મની ભૂખ સંતોષવાનો ધંધો ચાલતો હતો, જુઓ તસવીરો

ગુજરાતમાંથી ઘણીવાર સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. પોલિસને માહિતી મળતા જ આવી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવે છે અને પછી તે ધંધો ચલાવનાર સંચાલક સહિત ગ્રાહકો અને રૂપલલનાઓને પકડી પાડવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે.

વરાછા પોલીસે બાતમીને આધારે બોમ્બે માર્કેટ પાસે આવેલ તાપ્તિ ગંગા માર્કેટમાં સ્પાના નામે ચાલકા કુટણખાના પર રેડ કરી હતી અને આ દરમિયાન દેહવેપાર સાથે સંકળાયેલી 5 લલનાઓ અને 10 જેટલા ગ્રાહકો તેમજ એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. વરાછા પોલિસે ગેરકાયદેસર દેહવેપારનો ધંધો કરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે તાપ્તી ગંગા માર્કેટમાં સ્પાની આડમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવે છે અને આને આધારે જ વરાછા પોલીસે જુદી જુદી ટીમ બનાવી દરોડા પાડ્યા અને તાપ્તી માર્કેટમાં રેડ કરવામાં આવી. પોલીસે દરોડા પાડ્યા ત્યાંથી દેહવેપાર સાથે સંકળાયેલ 5 લલનાઓ અને સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર સંચાલક સહિત 10 જેટલા ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી.

વરાછા પોલીસે કૂટણખાના પર રેડ કર્યા બાદ 16થી વધુની ધરપકડ કરી અને આ તમામ સામે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી. પોલીસે પકડાયેલ તમામ આરોપી પાસેથી રોકડ અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina