ખબર

સુરત ચોકબજારમાં 16 વર્ષિય સીધી સાદી સગીરા એક યુવક સાથે વારંવાર હોટેલ કાફેમાં માણ્યું, માતાને હજુ એક વધુ કાંડ ખબર પડતા જ…

ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ અને સગીરાઓ પર દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં કેટલીકવાર આવા કિસ્સાઓમાં યુવતિ કે સગીરાને ગર્ભ રહી જતા મામલો સામે આવતો હોય છે. છેલ્લા ઘણા સમયમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ બની રહી છે. હાલમાં સુરતમાંથી દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી એક સગીરાને અમરોલીમાં રહેતા નરાધમ યુવકે લગ્નની લાલચ આપી હતી અને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે એક મહિનાના સમયગાળામાં અવારનવાર સબંધ બાંધ્યા હતા

અને બરાત્કાર ગુજાર્યો હતો. જો કે, વારંવાર સંબંધ બાંધવાને કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો અને આ વાત માતા-પિતાને થતા તેઓએ ગતરોજ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલિસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી નરાધમ સામે ગુનો નોંધી તેની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી. પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો છે. યુવકે સગીરાને લગ્નની લાલચ આપી હોટલ અને કાફેમાં લઈ જઈ વારંવાર સંબંધ બાંધ્યા હતા

અને તેને કારણે સગીરા ગર્ભવતી થઈ હતી. જે બાદ જાણ થતાં જ પ્રેમીએ તરછોડી દીધી અને માતાને સમગ્ર હકીકત ખબર પડતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નરાધમ આરોપી મહાવીર ગૌતમની ધરપકડ કરી પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહાવીર ગૌતમે ચોકબજાર વિસ્તારમાં રહેતી 16 વર્ષિય સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને તેને લગ્નની લાલચ આપી વાતોમાં ભોળવી માર્ચ-એપ્રિલના સમયગાળા દરમિયાન

અવારનવાર બળજબરીથી સબંધ બાંધ્યા હતા. જેને કારણે સગીરા ગર્ભવતી બની હતી. આ વાતની જાણ થતા જ નરાધમ મહાવીર ગૌતમે સગીરાને તરછોડી દીધી. જેથી આખરે કિશોરીએ માતાને સઘળી હકીકત જણાવતા તેઓએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.